________________
૨૬૨ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક દિ આવી સ્તુતિ કેણ કરે છે જેને આ વસ્તુને ખપ હોય તે જ કે બીજે? આંગણે ભીખ ૨ ૨ માગવા આવેલો ભીખારી શું બેલે ? “આપ ઉદાર છે, ધનવાન છે, દાનવીર છો. છે આપને ત્યાં આવેલ ભીખારી ખાલી હાથે પાછો ન ફરે વિગેરે ને? કારણ કે, એને છે જ એ ધન ને એ ઉઠારતાને ખપ છે. શ્રીમતી મઢના સુંદરી પણ આંતરવૈર રૂપ કષાય છે. થઇ ચતુષ્ટય (ક્રોધ, માન, માયા ને લેભ) નો નાશ કરવા ઈચ્છે છે, અને જ્ઞાનને છોડી આ સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવા ચાહે છે અને સંયમ તથા શીલની કીડાની પણ તેણી અનુજ રકતા છે, અને તેથી એ મહાસતી આ વિશેષણથી પ્રભુતુતિ કરે છે. આવા આશય છે આ સિવાય બીજે કઈ આશય આ સ્તુતિમાં છે?
(સભા, એમ તે કહે છે ને કે-મારે મને રથ પૂર્ણ કરે ?)
ભાગ્યવાન ! એ જ સમજવા જેવું છે. આજે જે કથાનકના કે શબ્દને છે છે દુરુપયોગ થતો હોય, તે આવી વિચારસરણીના જ પ્રતાપે છે ! તે એટલે ય જ વિચાર ન કરી શક્યા કે- શ્રીમતી મઠનાસુંદરી જેવી દઢ શ્રાવિકા, પરમ વિદુષી ને . છે જેનપણમાં નિપુણ નારી, પ્રભુસ્તુતિમાં કોઈ તુછ ભાવનાથી એમ ન કહે કે-“મારા હું મને પૂર્ણ કરે. “કહો તે ખરા એણીના મનોરથ યા હોય? તમને તે એમ જ જ થયું હશે કે, શ્રીમતી મધનાસુંદરીએ એવા મનેરો કર્યા હશે કે જ્યારે આ ઉંબર. હું આ રાણાને કુષ્ટરોગ જાય, જ્યારે એ રાજા થાય ને ક્યારે હું રાણી થાઉ ? કેમ જ એમ જ ને? | (સભા. આવા વખતે કુદરતી જ એવી ઈચ્છા થાય ! )
ના, એવું કાંઈ જ નથી. ધર્મના અજાણુને કઢાચ એમ થાય, પણુ બધાને જ 1 એમ ન થાય. જેનધમીને છાજતા સંસ્કાર શિથિલ થયા, તેની જ આ પંચાત છે. જ
બાકી આવું બધું તે પુણ્યવાનને વણમાગું મળે. સંસારની એવી ઈચ્છાપૂર્વકની છે ૨ પ્રભુસ્તુતિની ગણના પણ મિથ્યાત્વમાં જ થાય એની “ના” નહિ, પરંતુ શ્રીમતી શિ
મઠનાસુંદરીની એ અભિલાષા જ ન હતી. એમ તો તમે પણ રેજ : રોજ પ્રભુ પાસે –ભવથી નિર્વે, માર્ગાનુસારિતા, ઈષ્ટફલની સિધિ, લેકવિરૂદ્ધ કાર્યોને ત્યાગ, ગુરુજનપૂજા, પરાર્થકર૭, શુભ ગુરૂને યોગ, ને તારા વચનની ભવે ભવે અખંડ સેવા તેમજ દુઃખક્ષય, કર્મ ક્ષય, સમાધિમરણ, ને બધિલાભ વગેરે પણ માગે છે ને? એક સાચા શ્રાવકના મનોરથ જ આ હોઈ શકે. આનાથી વિરૂદ્ધ મનોરથ,
એ જેનશાસનની બહારના મનોરથ ! પરંતુ હજુ આ બરાબર જચતું નથી અને ૨ ૨ લીધે જ આવા પ્રશ્નો ઉઠે છે. બાકી જે એમ જ જચી જાય કે પ્રભુ પાસે સંસારની છે