________________
છે ૨૪૮ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક ૨ છે સાવ જોવા મળે, ત્યારે તે એકમ એનું હૈયું વિકસે. આનંદ આનંદ થઈ જાય. ૪
એકદમ હાથ જોડાઈ જાય અને માથું નમી જાય. કારણ કે-આ સાધુ મ. એટલે ? છે અનંતજ્ઞાનિએની આજ્ઞાને હૈયે લઈને અને જીવનમાં એક એને જ જીવવાનો પ્રયત્ન છે કરતે કરતે વિચરનારા. તમને પણ એકાંતે અનંતજ્ઞાનિઓની આજ્ઞા પાળવાનો મને રથ જ ખરો ને? સાધુઓ અનંતજ્ઞાનિએની આજ્ઞા મુજબ વિચરનારા અને તમને અનંત કે નાનિઓની આજ્ઞાનું જ પાલન કરનારા બનવાનો મને રથે. એટલે, અનંતજ્ઞાનિઓની 9 આજ્ઞા મુજબ વિચરનારા સાધુઓને જોતાં તમને એમ થાય કે- આમને અ. જન્મ
ખરેખર લેખે ગયે અને અમારો આ જન્મ એળે જાય છે ! તમે આવી સુંદર સામગ્રીવાળે મનુષ્ય જન્મ પામ્યા છે, એ જોઇને અમે આનંદ પામીએ છીએ. જ્યારે જ્યારે અમે તમને શ્રી જિનનું દર્શન કરતા જોઈએ છીએ. શ્રી જિનને વજન કરતા જોઈએ છે. છીએ, શ્રી જિનનું પૂજન કરતા જોઈએ છીએ, શ્રી જિનયાત્રાદિના ઉત્સવ કરતા તથા જ તેમાં ઉ૯લાસભેર ભાગ લેતા જોઈએ છીએ, સાધુઓને વંદનાદિ કરતા જોઈએ છીએ, જ
સાધમિકેનું વાત્સલ્ય કરતા જોઈએ છીએ, સામાયિક-પૌષધ-પ્રતિક્રમણાદિ કરતા ૬ છે જોઈએ છીએ અથવા તે શ્રી જિનકત એવું કઈ પણ અનુષ્ઠાન કરતા અમે તમને આ
જોઈએ છીએ, ત્યારે ત્યારે અમને આનંદ થાય છે. અમને એમ થાય છે કે-આ જીવે બહુ સારા છે.
આ છે સંસારમાં બેઠા છે તે ય સંસારથી નિર્લેપ રહેવાના અને સ સારથી ઇ. છે. છૂટવાના પ્રયત્નમાં પડેલા છે. આ બધા અનુષ્ઠાનો આ લોકે એટલા જ માટે આચરે છે. છે છે કે આ બધાને પરિણામે આ લેકે એ સ્થિતિએ પહોંચવા માગે છે, કે જે સ્થિતિમાં જ છે શ્રી જિનાજ્ઞાના પાલન સિવાયનું કાંઈ ન હોય. અને એવી સ્થિતિ, સિવાય સાધુતા, કે * સાંપડે એમ નથી, માટે આ લોકોને કયારે હું સાધુ બનું એવો મને રથ છે ! તમને હું જ જઈને અમને આવું આવું થાય, પણ સાધુને જોઈને તમને શું શું થવું જોઈએ ? તમને છે છે એમ થવું જોઈએ કે-આમને જન્મ લેખે લાગ્યું અને મારો જન્મ હજુ એ જઈ જ જ રહ્યો છે. જે તમને આવું ન થતું હોય જે તમને આ કઈ વિચાર જ ન ખાવ છે કે હોય અને જે સાધુને જોઈને તમારા હૈયામાં ઊટે જ કઈ વિચાર પેઢા થતું હોય છે છે તે તમારી શ્રી જિનદર્શનાદિ રૂપ ક્રિયાથી અમે ઠગાઈએ છીએ એમ અમારે માનવું છે પડે અને એ બધા પાછળ તમારે કોઈ દેષિત આશય છે એમ માનવું પડે. ' છે સાધુ એટલે મૂર્તિમંત શ્રી જિનાજ્ઞાઃ
તમારા પૂર્વજોએ આવાં મનહર શ્રી જિનમંદિર બનાવ્યાં અને ભવ્ય એવાં ૬