________________
૨
વર્ષ
૧ અંક ૯-૧૦ તા. ૧૩-૧૦-૯૮ :
: ૧૯૫
– સત્યની ખુમારી – બહુ નજીક નહિ, બહુ દૂર નહિ એવા વગડાની વાટેથી ધૂળની ડમરીઓ ઉડવા લાગે. હાથી હણહણાટ અને ઘડાનો હર્ષારવ કાંઈક અસ્પષ્ટ સંભળાવા ર લાગ્યો ગભરાયેલા વન પ્રાણીઓ તેમજ નભ પક્ષીઓ અહીં તહીં નાસભાગ કરવા છે લાગ્યા. પૃથ્વી પટને ધ્રુજાવતું લડાયક સૈન્ય ગામ ભણી આગળ વધી રહ્યું હતું.
કાંગરાની મજબુતાઈથી ગોઠવેલ કિલાનું રક્ષણ કરતાં પુરૂષોએ આ દશ્ય જોયું કે ૬ ચાર પુરૂષ અને સૈનિકે સેનાપતિ રઘુપતિસિંહ પાસે પહોંચ્યા વાતથી વાકેફ ક્ય ૨ કિલે બંદી કરવાની સુચના આપી અમલ થાય તેની પહેલાં તે વિશાળ રીન્ય પિતાના જ
પરાક્રમ સાથે દ્વારે આવી પહોંચ્યું આવેલ પાડોશી રાજાએ સેનાપતિ રઘુપતિસિંહના રાજ્ય ઉપર હલ્લો કર્યો. જોમ અને જુસ્સો જોઈને સેનાપતિ રઘુપતિસિંહ એક ગુપ્ત છે ૨ દરવાજેથી ભાગી છૂટ. આક્રમક રાજાને ખબર પડી કે શત્રુ સેનાધિપતિ રઘુપતિસિંહ ,
પોતાના કાજામાંથી નાસી છૂટ છે. પરાક્રમી રાજાએ ત્રાડ નાખી. પોતાના ચુનંદા આ સૈનિકે આગળ ઉદ્દઘાષણ કરી, જાવ, ‘ઉસે પકડ લાવે, જે પકડ લાયેગા ઉસે ભારી ઈનામ દંગ.”
હરવ કરતા ઘડાઓ વેગવંત બન્યા. ધુળના ગોટા ઉડવા લાગ્યા. ભાગ ૨ છૂપા અતિહિ કુડા રઘુપતિસિંહ એક ગામને છેવાડે છૂપાઈને રહ્યો. તલાસ છે એક કરતાં સૈનિકે તે ગામે આવી અટક્યાં. શંકાના સથવારે સારાય ગામને ઘેરી લીધું. એ છે નાકાબંધી કરી.
રઘુપતિસિંહના ગુપ્ત માણસ દ્વારા રઘુ પતિસિંહને સમાચાર મલ્યા કે “આપશ્રીનો પુત્ર મૃત્યુ શય્યા પર પડી રહ્યો છે. તે તમને વાત કરે છે.” એ સેનાપતિ રઘુપતિસિંહે મનોમન નિર્ધાર કર્યો કે મારે વહેલી તકે તેની પાસે છે પર પહોંચવું જોઈએ. આ દઢ નિશ્ચયના કારણે તેઓ ગામને ઘેરી બેઠેલા સૈનિકોના સરકાર પાસે પહોંચ ગયા. વિનતી પૂર્વક બોલ્યા,
મારો પુત્ર મૃત્યુ શમ્યા ઉપર છે તે મને યા કરે છે. તે માટે જવું જ છે જોઈએ. મને મારા કિલામાં જવાની અને તેને મળવાની રજા આપો. મારે તેની જ આ અંતિમેચ્છા પૂરી કરવી જોઈએ. પુત્રને મળી હું પાછો કિલાની બહાર આવીશ ત્યારે જ શું તમે મને ગિરફતાર કરી લેજો. તમારા રાજા સન્મુખ મને હાજર કરજો ને મસ્તમેટું ૬િ
ઈનામ પ્રાપ્ત કરી લેજે.