________________
Jિબારી .
0
=
0 Gશ,
પ્યારા ભૂલકાઓ,
વરસની હલીએ વર્ષવાની શરૂઆત થતાં જ ધરતીએ ટાઢકની ચાદર ઓઢી ધમ દુંદુભિનો ઘોષ એ તરફ ગાજવા લાગ્યો. હતો. ઠેર–ઠેર દાન, શીલ, તપ અને ભાવ ધ ધર્મની વૃદ્ધિ કેમ થાય તેની વાતો થવા લાગી. ધર્મ પ્રવચનની હલીએ વર્ષથતાં જ શિ જ આરાધકોન મન આરાધનામાં જોડાવા લાગ્યા નિયમિત તપ-ત્યાગ, જપ, વ્યાખ્યાન
શ્રવણ, સામયિક, સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા, પૌષધ, પ્રતિક્રjણ અઢિ આરાધનાઓ છે થવા લાગી ધર્મ ક્રિયા-આરાધનાઓ દ્વારા આ પવિત્ર દેહને શુદ્ધ કરવા લાગ્યા હતા, આત્માને કર્મ ૨હિત બનાવવા માટે પર્વાધિરાજ પર્યુષણ પર્વ આવીને ગયા. આ પર્વ માનવ જીવનને અજવાળનાં છે તેવું સમજનારા આરાધકે
પેટમાંથી નીકળી જતાં મળની જેમવસ્ત્રમાંથી નીકળી જતાં મેલની જેમમકાનમાંથી નીકળી જતાં કચરાની જેમ
પગમાંથી નીકળી જતાં કાંટાની જેમપિનાનો ભૂલનો પશ્ચાતાપ રૂપે સ્વીકાર કરે છે. પોતાના કુસંસ્કારોનું પ્રગટીકરણ એ જ કરે છે. ભૂતના ભોગી બનેલા આત્માઓ ભૂલને સ્વીકાર પશ્ચાતાપ રૂપે કરતાં હોય છે છે તે જલ્દી આ ભવચક્રથી છૂટી જાય છે. કેઈકની તથા પિતાની ભૂલને સંગ્રહ ગાંઠરૂપ છે © કરનારા તે એના વિપાકરૂપે ભટકવાનું જ લમણે ઝીંકાશે.
માટે
ભૂલને સ્વીકાર કરી હળવા થયેલા તમે પણ મારી સાથે ખમત ખામણાં કર્યા છે તેવું તમારા પત્રોથી જાણવા મળ્યું. તમારી અંતઃપુરણ પૂર્વકની ક્ષમાપના મેં ૨ દિ સ્વીકારી ભૂલકાઓ મને પણ તમે સૌ ક્ષમા આપશે.
તમે કરેલી આરાધના લખી મોકલશો તે ઘણા તેની અનુમોદના કરશે માટે અવશ્ય લખી મેકલવા ભલામણ.
એજ ક્ષમાપ્રાર્થી રવિશિશુ c/o. જેન શાસન કાર્યાલય