________________
૧૭૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) સ ક૯પ-વિકલ્પ
સિંહાસન ઉપર બીરાજમાન થતાં સૌધર્મેદ્રને વચનથી પ્રકાશિત નહિ કરેલો છે એવો સંકલ્પ ઉત્પન થયે ખરેખર ! ભૂતકાળે એવું કે ઈ વખત થયું નથી, વર્તમાન છે દિ કાળે થતું નથી થતું અને ભવિષ્યમાં એવું થશે નહિ કે તીર્થકરે, ચક્રવતીઓ, ર બલદે, વાસુદેવે, શુદ્રકુલોમાં, અધમકુલ માં, તુચ્છકુલમાં, દરિદ્રકુલે , ભિક્ષુકછે કુલેથાં, કૃણુકુલોમાં બ્રાહાકુલમાં આવે છે પરંતુ ક્યારે પણ નિ માર્ગે જન્મ 2 જ લેતાં નથી. શ્રમણ ભગવાન મહાવીરને જીવ અચ્છેરારૂપે બ્રાહ્મણ કુલમાં ૯ પન્ન થયો છે શું છે તો અમારે આચાર છે તે ગર્ભને ઉગ્રકુલમાં, ભેગકુલમાં, રાજન્ય કુલમાં જ્ઞાનકુલમાં, આ આ વિશુદ્ધ જાતિ અને વિશુદ્ધકુલવાળા વંશમાં સંક્રમાવા જોઈએ. તેથી હ હરિગમેલી! 6. જ તું જલ્દી જા અને શ્રમણ ભગવાન મહાવીરને દેવાનંકા બ્રાહ્મણીની કુક્ષીમાંથી લઈને ત્રિશલા , છે. ક્ષત્રિયાણીની કુક્ષીને વિષે સંક્રમાવ અને ત્રિશલાદેવીના ગર્ભને દેવાનંઢા બ્રાહમણની કુક્ષીમાં છે ૪ છટકાવ, સંક્રમાવીને મારી આજ્ઞા જલ્દી પાછી આપ. હરિણેગમેલી દેવે આ વદ ૧૩ . છ (ગુજરાતી ભાકરવા વઢ ૧૩) ના દિવસે આ કાર્ય પૂર્ણ કર્યું. શકેદ્ર પાસે આવીને જ નમસ્તકે જલ્દીથી નિવેઢન કર્યું.
શેક અને હર્ષ :
ત્રિશલાદેવીની કુક્ષીમાં ગભ પણે રહેલા શ્રમણ ભગવાન મહાવીર માતાની ભકિત છે છે માટે ગર્ભમાં નિશ્ચલ થયા ગર્ભનું હલન ચલન, કંપ બંધ થયે માતા ત્રિશલાદેવીને ૨. જ લાગ્યું મારે ગમે કે હણી ગયું છે કે શું ? મારો ગર્ભ કેમ હલન ચલન કરતે છે જ નથી મારા ગર્ભને શું થયું ? આવા વિચારથી માતા ત્રિશલાદેવીનું મન કલુષિત
થયું. મન ચગડોળે ચઢયું. વિકપની હારમાળા સર્જાઈ. સારેય પરિવાર તથા નગરજ જને આઢિ શેક સાગરમાં ડૂબી ગયા હવે શું કરવું ? ત્રિશલાદેવીની આંખોમાંથી ઉના- ૬ ઉના નીર વહી જાય છે. ક્યાંય ચેન પડતું નથી ! કઈ જગ્યાએ ગમતું નથી, કેની આગળ જઈને પિકાર કરૂં, વિસે કેમ કરીને પસાર થતા નથી. બેચેન, ગમગીન થયેલા ત્રિશલાદેવીના મનના ભાવ અવધિજ્ઞાની એવા શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ નિહાળ્યાં. માતાનું દુઃખ દૂર કરવા પોતાના અંગનો એક ભાગ પંદન કર્યો. માતા રાજી રાજી ૨ થઈ ગયા હર્ષ ઘેલા બની ગયા સારુંય નગર નાચગાનમાં ઝુમવા લાગ્યું.
અનુપમ ભકિત :૨ હજી હું તે ગર્ભમાં છું છતાં પણ માતાને આટલો બધો સ્નેહ છે તે જન્મતા છે જ કેવો ગાઢ સ્નેહ હશે ! આ સનેહમાં જે હું મુંડ થવાની વાત કરીશ તે કકાચ તેઓ