________________
જ ૧૨૨ :
- શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. જ જોઈએ. તે સંપત્તિના લેભે જગતના જીવે શું શું કરે છે તે અજાણ્યું .
છે? માર્ગ ભૂલી ગયા તે જુદી વાત છે. ભગવાનને માર્ગ યા હતા તે થાય કે- આવો સારે મનુષ્યજન્મ પામી જે રીતે જીવીએ છીએ, તે તે જીવતર નકામું થઈ રહ્યું છે, દુર્ગતિમાં જ જવું પડશે અને ઘણે કાળ સંસારમાં રખડવું પડશે. - આજ સુધીમાં અનંતા શ્રી અરિહંત પરમાત્માએ મેક્ષે ગયા. તેમની પાછળ છે બીજા અનંતા આત્માઓ મોક્ષે ગયા. હજી આપણે સંસારમાં ૨ખડીએ છીએ. તે શું છે આપણને ભગવાન નહિ મળ્યા હોય? ભગવાનની દેશના પણ નહિ સાંભળી હોય ? A ભગવાન મળ્યા પણ હશે અને દેશના પણ સાંભળી હશે પણ તે સમજ્યા નથી અને જ સ્વીકારી પણ નથી, માટે જ સંસારમાં રખડીએ છીએ. હવે લાગે છે કે-“આ સંસાર રહેવા જેવો નથી અને એક મેક્ષ જ મેળવવા જેવો છે. સંસારની સુખ અને સંપત્તિ છે ૨ખડાવનાર જ છે.” સંસારના સુખમાં વિરાગ રહે અને પાપના યોગે આવતાં દુઃખમાં જ સમાધિ રહે તે ધીમે ધીમે સમ્યગ્દર્શન પમાશે, સમ્યજ્ઞાન પમાશે અને સમ્યક્ષ્યારિત્ર પણ પમાશે. તે ત્રણેની આરાધનાથી મોક્ષે જવાશે.
ભગવાન જતા જતા કહી ગયા કે- આર્ય જગતમાં ચાર પુરુષાર્થ છે. ધર્મ, જ છે અર્થ, કામ અને મોક્ષ. ધર્મ વિના અર્થ પણ ન મળે, કામ પણ ન મળે અને મેક્ષ આ જ પણ ન મળે. મોક્ષ માટે જ ધર્મ કરે તે તેને વગર માગ્યે અર્થ-કામ મળે જ પણ કે તે જીવ અર્થ અને કામથી સાવધાન રહી એવી રીતે જીવે કે જેથી થોડા જ કાળમાં છે તેનું ઠેકાણું પડી જાય. ૨. આ સુંદર મનુષ્યભવ મળે છે તે સાધુપણાની ભાવના થાય છે ? અર્થ– . છે કામમાં ફસી ગયા તે રખડી જ મરવાના તેમ પણ થાય છે? આવી સમજણ ભગઆ વાનના કહેવાથી આવે તે ઠેકાણું પડે.
અર્થ અને કામ નામના જ પુરુષાર્થ છે કારણ કે મહા અનર્થકારી છે, છે સંસારમાં જ રખડાવનાર છે. તે બે મળે ધર્મથી જ, પણ જે ધર્મના ફળ તરીકે માગીને જ એ જ મેળવ્યા હોય તે સંસારમાં રખડાવ્યા વિના રહે નહિ. જે જીવ મેક્ષ માટે જ છે આ ધર્મ કરે તેને તે બે વગર માગ્યે પણ મળે પણ તે જીવ તેને દુઃખથી ભગવે, તાકાત છે હું આવે તે લાત મારી કાઢી મૂકે, સદગતની પરંપરા સાધી વહેલામાં વહેલે માણે છે
પચે. ધર્મને અથ-કામ સાથે તૌર જ છે. ધર્મિને અર્થ-કામ જરાપણુ ગમે છે જ નહિ. તે માટે શ્રી નેમિનાથ ભગવાનનું દષ્ટાંત પ્રસિદ્ધ છે.
તેઓશ્રી કુટુંબના બળાત્કારથી લગ્ન કરવા ગયા છે અને પ્રસંગ પામીને રથ છે