________________
શ્રી જૈન શાસન (અહ્વાડિક)
પૂજ્યશ્રી કહેતા હતા કે
તા. ૧૫-૯-૯૮
રજી. નં. જી./સેન./૮૪
–શ્રી ગુણદશી
엘
오설콤
સ્વ. ૫૫ આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વજીઅહારા
જેની પૂંઠ સ`સાર તરફ ન હોય, મેં મુક્તિ તરફ ન હાય તેને વીતરાગના ધર્મની ગંધ પણ ન આવે.
જૈન સંઘમાં સાધર્મિક માટે ફ્ડ કરવા પડે તે જૈન સંઘની જેતી !
પાપ ન હેાત તા દુઃખ ન હેાત. વિષયની પરવશતા અને કષાયની હાત તા પાપ ન હેાત !
આધીનતા ન
સમ્યક્ પ્રકારે આત્માને લપસાવ્યા કરે તેનું નામ સ`સાર !
ક` જેવા સ`યેાગ આપે તેમાં આનપૂર્વક રહેવું તે જ ખરેખર ધર્મ ! દીક્ષા આત્માની જાળવણી માટે છે, શરીરની જાળવણી માટે નહિ. દુઃખથી ડરવુ તે દુર્ગુણ ! પાપથી ડરવું તે સગુણ !
દુઃખના ડર અને સુખ માત્રના લાભ તેનું નામ સ ંસાર.
પાપ કરવું અને પાછુ. પાપને છૂપાવવું તેના જેવુ ભયંકર પાપ એક નથી. રાગ દોષ છે, વિરાગ ગુણ છે, વીતરાગતા આત્માનું સંપૂર્ણ સ્વરૂપ છે અમારે તમને દાન કરતાં કરવા છે પણ ગમે તે રીતે નહિ. દાન કરવા પાપ કરીને કમાવ તેમ કહેવું નથી. તમારી પાસે ન્યાયથી પૈસા આવ્યા હાય તેના પરના માહ છૂટે તે માટે દાન કરે તેા તે દાન ધર્મ છે,
સુખ અને દુ:ખ ૪ થી, ધર્મ વિવેકથી કાઇના એહસાનમાં આવું નથી, ખાટું કામ કરવું નથી અને મનને મારીને પણ્ ધ કરવા છે તેનુ' ન મ વિવેક ! આત્મ કલ્યાણુ એટલે દુઃખમાં પણ શાંતિ અને સુખમાં પણ ઉપાધિના અભાવ.. દુનિયાના સ્વાર્થ માટે દાન કરાવવુ' સહેલ છે પણ લક્ષ્મીના મેાહ ઉતારવા દાન કરાવવું મુશ્કેલ છે.
ગમે તેવા દુ:ખમાં ચિત્ત પ્રસન્ન રહે તે તેના જેવું સુખ એક નથી.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મન્દિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, ઢિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ યુ