________________
૨ ૧૦૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે કે આ જગતમાં કોની મહત્તા વધારે છે ? છે. લહમીદેવીએ તરત જ પિતાની શકિતથી એક મોટી સેનાની પાટ વિફર્યો તે ૨ શ પાટ માર્ગની વચ્ચેવચં ઉતારી નાની પાટ મુકતાં લક્ષ્મીદેવી બેલ્યા, અંબાડીએ આ બેઠેલા સરસ્વતીજી ચાલો આપણે અહીંથી અદ્રશ્ય થઈ જઈએ અને હ. પછી છે
બીના બને છે તે આપણે શાંતિથી નીહાળીએ. - પાટ રસ્તા વચ્ચે પડી છે. સ્વભાવ છે ચળકાટનો એવી સેનાના પાટ ઉપર 2 ચારે તરફ પ્રકાશ પાથરતા સૂર્યના કિરણે પડવા લાગ્યા ઉષા ખીલી ઉઠી હતી. સામેથી જ આવતાં અને મૂછ મરેડતાં બે રાજપૂતોએ આ ચળકાટ જોયો. બન્નેના પગ ઝડપી બન્યા નજીક આવતાં એક કહે મેં પહેલાં જોઈ છે, બીજે, કહે મેં પહેલાં જોઈ છે, પહેલો હક્ક મારે. આ સાંભળી પહેલો બેટ, ભાઈ ઝગડો રહેવા દે, આપણે બંને સરખે ભાગ કરી લઈએ, અરે, વાહ રે વાહ, જોવાની તકલીફ મેં લીધી અને હું તને અડધો ભાગ આપી ઢઉં. જા, જા ભાગ–બાગ નહીં મળે. બધુ જ હાઈયા કરી જવ ની લાલસાએ બીજો બે આને તે સંપૂર્ણ અધિકારી હું જ છું.
બને છેદે ભરાયા સામ સામે જીભાજોડી કરવા લાગ્યા. વાતાવર, ઉગ્ર અને ૨ છે ગરમ બની ગયું. કેઈ પાછીપાની કરતું નથી. નસો વહેતું લોહી ગરમ થઈ ગયું. એ ઇ બંસ, તેજ અવસરે એક રાજપુતે કમ્મર પર લટક્તી તલવાર મ્યાનમાંથી બહાર કાઢી, આ છે આવી જા, આખી પાટ લઈ જવાની ઈચ્છા છે ને ! જોઉં છું કઈ રીતે પાટને લઈ જાય ? શું છે ? તેની ત્રાડ સાંભળતાં જ બીજાએ પણ તલવાર ખેંચી કાઢી. પાટ પાસેની ભૂમિ છે છ યુદ્ધ - ભૂમિ બની ગઈ ગર્જના કરતાં અને સામસામે તલવાર વિંઝવા લાગ્યા. બને જ કે બળીયા એકબીજાના ઘા ચૂકાવા લાગ્યા પરંતુ એક-બીજાના ઘાથી એક બીજા અંતે છે ૨ કપાઈ મૂઆ લક્ષમીના ઠાસ લક્ષમીજીના ચરણોમાં ઢળી પડયા. આ
- પાટ ત્યાંની ત્યાં જ પડી છેમધ્યાહને સમય થતાં ગામની ભાગોળે રહેલા છે મંદિરમાંથી એક ત્યાગી બાવા પિતાની તુંબડી લઈને બહાર પડયા. ભી સાથે જતાં બાવાજીની દ્રષ્ટિ ચળકતી વસ્તુ ઉપર સ્થિર થઈ, નજીક આવતા બાવાજીની ભૂખ મરી છે ગઈ. નિસ્પૃહી ગણતાં બાવાજી પૃહી થઈ ગયા, પીળું જોતાં બાવાજીનું મન પણ ગળી પર
ગયું. સતુપ્રવૃત્તિ હૈયામાંથી પગ કરી ગઈ અને અર્થની લાલસા હૈયામાં સ્થિર થઈ ગઈ. છે જ સ્વાર થયેલ અર્થની લાલસાએ બાવાજીની ઝુંપડીનો ત્યાગ કરાવ્યો અને કબજે બળ. વાન છે તે ન્યાયે બાવાજી સેનાની પાટ ઉપર આસન પાથરી બેસી ગયા ધૂમધખતી ધરતી, માથે સૂર્યદેવતાનો આક્રોશ અને જઠરાગ્નિનો ખાઉં ખાઉં કરતે દાવાનલ હોવ