________________
વર્ષ-૧૧ અંક ૪૭/૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૫૫
જામનગર શ્રી શાંતિ ભુવન તપગચ્છ ઉપાશ્રય મળે
પરમ પૂજ્ય પ્રશાંતમૂર્તિ સ્વ. આ. દેવ શ્રીમદ્ વિજય જયંતશેખર સૂરીશ્વરજી મહારાજ સાહેબના પરમ તપસ્વી શિષ્ય રત્ન પુ. મુ. શ્રી દિવ્યાનંદ વિ. મ. સાહેબની વર્ધમાન તપની ૧૦૦ + ૧૦૦ = ૨૦૦મી ઓળીની મંગળમય પૂર્ણાહુતિ નિમિત્તે શ્રી બૃહદ્ સિદ્ધચક્ર પૂજન, શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પૂજન ભવ્યાતિભવ્ય શ્રી સ્નાત્ર મહોત્સવ તથા શ્રી બૃહદ્ અષ્ટોત્તરી શાંતિ સ્નાત્ર યુકત અણદિનકા જિનેન્દ્ર ભકિત મહોત્સવ હાલાર દેશોદ્ધારક કવિરત્ન આચાર્ય દેવ શ્રીમદ્ વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટ પ્રભાવક ૫.પૂજ્ય હાલાર કેશરી સિદ્ધાન્તનિષ્ઠ શાસન પ્રભાવક આચાર્ય દેવ શ્રીમદ્ વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. તથા હાલાર રત્ન સરળ સ્વભાવ પ.પૂ. સ્વ. આ. ભગવંત શ્રીમદ્ વિજય કુંદકુંદ સૂરીશ્વરજી મ. સા. ના પરમ વિનય વિદ્વાન શિષ્ય રત્ન સમતા સાધક પૂ. પં. શ્રી વ્રજાસન વિ.ગણિ. પરમ પૂજ્ય વર્ધમાન તપોનિધિ ૧૦૦ + ૮૬ મી ઓળીના આરાધક પૂ.. શ્રી જિનસેન વિ. ગણિ. તથા પરમ શાસન શાસન પ્રભાવક ગચ્છાધિપતિ સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ. સા. સેવાભાવિ તપસ્વી શિષ્ય રત્ન ૧૦૦+૭૬ રસોળીના આરાધક પૂ.પં.શ્રી જિનયશ વિ. ગણિ. વિ. ની નિશ્રામાં ઉજવાયો હતો.
મહોત્રાવનો મંગલ કાર્યક્રમ : સં. ૨૦૫૫ના પ્ર. જે. વ. ૪ ગુસ્વાર તા.૩-૪-૯૯ના રોજ રાજકોટવાળા ટોળીયા જીવણલાલ પોપટલાલ તરફથી શ્રી પંચ કલ્યાણક પૂજા.
સં.૨૦૫પના પ્ર. જે. વ. ૫ શુક્રવાર તા.૪-૬-૯૯ના રાજકોટવાળા ટોળીયા કાંતિલાલ મણીલાલ તરફથી શ્રી નવપદની પૂજા.
સં. ૨૮ ૫૫ના પ્ર. જે. વ. દર શનિવાર તા.૫-૭-૯૯ મેતા મનસુખલાલ અમરશી પરિવાર તરફથી શ્રી બૃહદ્ સિદ્ધચક્ર પૂજન વિજય મૂહર્ત હસ્ત-લોકેશકુમાર દિપકભાઈ મહેતા
સં.૨૮ ૫૫ના પ્ર. જે. વ. ૭ રવિવાર તા.-૬-૯૯ના શ્રી શાંતિભુવન આદિનાથ જૈન પાઠશાળાના બાળકો-બાલિકાનો ભવ્ય સ્નાત્ર મહોત્સવ..
પ.પૂ. આ. જંબુસૂરીશ્વરજી મ. સા. સમૂદાયના ગચ્છાધિપતિ આ.ભ. મહોદય સૂરીશ્વરજી મ. ના આજ્ઞ વર્તી સા. દમયંતિશ્રીજીના શિષ્યા સા. શ્રી શિવમાલાશ્રીની પ્રેરણાથી રાજેન્દ્રકુમાર, હિરાલાલ પૂનાવાલા તરફથી સવારે ૮-૦૦ કલાકે.
સં. ૨૦૫૫ના પ્ર. જે. વ. ૮ સોમવાર સવારે ૭-૦૦ કલાકે કુંભ સ્થાપના, દિપક સ્થાપન, જવારા રોપણ નવગ્રહાદિ પાટલા પૂજન ટોળીયા મણીલાલ અભેચંદ પરિવાર તરફથી હ. છોટાલાલ મણીલાલ તથ : મહેતા હિંમતલાલ વ્રજલાલ તરફથી શ્રી નવાણું પ્રકારી પૂજા બપોરે ૩-૦૦ કલાકે.
સં. ૨૮ ૫૫ના પ્ર. જે. વ. ૯ મંગળવાર બપોરે વિજય મૂહુર્તે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પૂજન ટોળીયા ત્રંબકલાલ મણીલાલ તરફથી હ. ઉન્નતકુમાર.