________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૂજ્યશ્રી કહેતા હતા કે
તા. ૩૦-૬-૯૮
રજી. નં. જી./સેન./૮૪
–શ્રી સુદશી
વાચ ક મા
સ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારા
ભૌતિક સુખ માત્રને ભૂંડું માને તે સુખી! તે સુખને જ સારાં માને તે બધા દુઃખી !
રાંસારની સુખ સામગ્રી માટે શ્રી નવકારમંત્ર ગણવા તે શ્રી નવકા મંત્રની
આશાતના છે.
ધર્મ એટલે આત્માના શુભ પરિણામ ! મેાક્ષની સાચી ઉત્કટ ઇચ્છા ધર્મન. પરિણામને લાવનારી છે.
શરીર પરના પણ પ્રેમ જાય તો જ ખરેખર ધર્મ આવ્યા કહેવાય !
અવિરતિ એવુ` ભયકર પાપ છે કે જે આ દુનિયાના સુખ ઉપર જરા અપ્રીતિ થવા ન દે અને પેાતે જ કરેલાં જે પાપ તેનાથી આવતું જે દુઃખ તેના ઉપર કદી પ્રીતિ થવા ન દે!
જેને દુનિયાની કાઈ જ ચીજની ઇચ્છા હું તે જ સાચા ઉપદેશક છે.
જે જીવ ભગવાનની
તારક આજ્ઞા ન માને તેને જગતના બધાની આ ા માનવી થવુ' પડે !
પડે, જગતના ગુલામ જેને રોજ મેાક્ષ યાદ આવે તે જ ભણેલા! તેને ‘અભણુ' કહેવા તે પા ! જેને મેક્ષ યાદ ન આવે તેને ‘ભણેલા’ કહેવા તૈય પાપ!
ક સાથે જેને મેળ નહિ તેનું નામ ‘ધર્માત્મા !’
શાસન સમજેલા દુનિયાના સુરમાં સાવધ રહે અને દુઃખને મજથી બે$! જગતના અનુકૂળ−મનગમતા પદાર્થો ઉપર પ્રેમ-રાગ અને પ્રતિકૂળ- મણગમતા પદાર્થો ઉપર દ્વેષ તેનુ' નામ માહ!
ભગવાનનું ઇન આત્મદર્શન માટે છે અને આત્મ સમર્પણ થયા વિના મગવાનનું દન સાચી રીતે થાય નહિ.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મઢિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, ઢિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું