________________
શ્રી રૈન શાસન (અઠવાડિક)
પૂજ્યશ્રી કહેતા હતા કે
તા. ૨૩-૬-૯૮
રજી. નં. જી./મેન.૮૪
-શ્રી ગુણુર્દશી
જામ
સ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂીશ્વરજી મહારાજા
સાધુથી સાવદ્ય ભાષા ન મેલાય, સાવદ્યકામમાં અનુમાઢના પણ ન થાય
જે સાધુ થયા તે ઘર-બાર, કુટુંબ-પરિવારા િમૂકીને તમારી સેવા કરવા નીકળ્યા છે? સ્વાર્થી લેાકાને તે તેમનું કામ થાય તો રાજી રાજી થાય, અમારે. વાહ વાહ કરે પણ અમારો ધર્માં સળગી ગયા તેનું શું?,
ધન તમને ભૂલાવનાર છે, માન-પાનાદિ અમને ભૂલાવનાર છે.
જૈનકુળમાં જન્મ્યા એટલે તેની ગાડી બદલાઇ ગઇ. તેની આ સંસારના સુખની ગાડી હેાય નહિ, તેની મેાક્ષની ગાડી શરૂ થઇ ગઇ. સમ્યક્ત્વનું નામ જ એ છે કે ‘સૌંસારની પિપાસા ઉપર કાપ, આસક્તિ લૂલી, સ્નેહ લુખ્ખા અને દુનિયાદારિનાં--જગતભરનાં કાર્યો પ્રત્યે ઉદાસીનતા' !
જો સમ્યકૃત્વ ધ ગુમાવીને ‘સમતા’રહેતી હાય તેા હુ` કહીશ કે રું, સમતા
મડદાની છે-ખાટી છે.
જો સમ્પક અને મિથ્યા એ બેને તમે ભેળાં કરવા લાગ્યા તા બધું નકામુ શે અને કરી કમાણી ધૂળમાં મળશે.
સમ્યગ્દષ્ટિ દેવતાએ પણ સયમના પૂજારી હાય છે અને પાપથી ડરનારા હાય છે. દુનિયાને અથ અને કામમાં મસ્ત બનાવી કારખાનાં ખાલાવીને કે ધંધે લગાડીને લાકાને સુખી કરવાની ભાવના રાખવી એ મુનિના ધર્મ જ નથી.
મુનિએ પાસે પેટની ચિંતા · કરાવવાની ઇચ્છા જ સૂચવે છે કે અધ:પતનનું પગથીયું મેાટું ખેાન્નાઇ રહ્યું છે.
વીજ્ઞાનમાં ભાવના એ છે કે આ સારી દુનિયા મેાહની જાળમાં ફસી છે અને અજ્ઞાનતાથી સંસારરૂપી ગર્તામાં પડી રહી છે. આ દાનથી તે પણ મેાહુના નશે। ઉત્તારીને કાંઇક ત્યાગના મહિમા સમજે.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રતિદ્ધ કર્યુ”