________________
લઘુકથા :
-: સમયસૂચકતા -પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ.
એક શેઠ એક ગામમાંથી ઉઘરાણી લઈ આવતા હતા તેમની સાથે એક ઠગ પણ થઈ ગયો. શેઠે સમજી ગયા કે, આ ઠગ છે અને મારી ઉઘરાણી પર તેની ઢાનત છે. છે છતાં ય અવરાર જાણનાર શેઠે રસ્તામાં તેથી સાથે વાત-ચીત કરી અને બંને જાણે ?
ગાઢ મિત્રો હોય તેમ ચાલવા લાગ્યા પણ બંનેના મનમાં વાત જુદી હતી. એકને રકમ બચાવવા ની ભાવના હતી અને બીજાને બધું પડાવી લેવાની ભાવના હતી. એક 8 ગામમાં આવ્યા. ત્યાં સાંજ પડી ગઈ. અને ગામના મુસાફરખાનામાં બનેએ રાત્રિ 4 પસાર કરવાનો નિર્ણય કર્યો. બન્ને સૂઈ ગયા.
ઠગને પડાવી લેવાની ભાવના હતી તેથી ઊંઘ આવતી ન હતી અને પડખા રે { ઘસતે જ્યારે શેઠ તો ઘસઘસાટ ઊંઘતા હતા. નચિંત મને નિદ્રાદેવીના મેળે લાગી » ગયા હતા. ઠો જોયું કે, શેઠ હવે ભર ઊંઘમાં છે તેથી ઊઠ અને શેઠની પોટલી
વ. બધું જોઈ વળ્યો પણ માલ મલ્યો નહિ. તેથી વિચારે કે, શેઠે માલ ક્યાં મૂકો! છે કાંઈ બહાર તે ગયા નથી. પછી તે પણ સૂઈ ગયે. પઢિયે તેની આંખ મલી ગઈ
અને શેડ જાગી ગયા તથા પિતાની પિટલીમાં પિતાને માલ બરાબર તપાસતા હતા. તે જોઈ ઠગ પણ જાગી ગયો અને પિતાની ઓળખાણ આપી કહે, તમે તે મને ય ? ઠગી લીધો. તો કઈ રીતે તે જણાવો ? છે ત્યારે શેઠે કહ્યું કે, તું મારી સાથે થયું ત્યારથી જ હું તને જાણી ગયો હતે !
અને રાત્રિના મારી પિટલી મારી પાસે જ હતી પણ તું જ્યારે લઘુ શંકા કરવા ગયે છે ત્યારે મેં માર. માલની કિંમતી પાટલી તારી પાટલીમાં મૂકી દીધી અને હું નચિંતા 8 થઈને ઘસઘસ ટ ઊંઘી ગયો. મને ખાત્રી હતી કે તું બધું જઈશ પણ તારી પોટલી
નહિ જૂએ તેથી મારે માલ બચી જશે. સવારના તારી આંખ મીચાઈ ગઈ મેં તારી | પોટલીમાંથી મારી માલની કિંમતી પિટલી કાઢી લીધી.
આના ઉપરથી એ બેધ લે છે કે, આજે પારકી પંચાતમાં આપણે ? છે. આપણા આત્માને જ ભૂલી ગયા છીએ. બધા “પર” ની મેંકાણમાં એવા પડયા છે કે છે
સ્વ” નું અસ્તિત્વ જ ભૂલી ગયા છે. અમને પણ અમીર એવા આત્માને પુદ્ગલના | પ્રેમમાં આપણે રાંકનો પણ રાંક બનાવી દીધો છે. પૈસા-પ્રતિષ્ઠા-પદના મોહમાં પડી { આપણા સાચા સ્વરૂપને ભૂલી ગયા છીએ. '