________________
છે
વર્ષ ૧૦ અંક ૧-૨ તા. ૧૨-૮-૯૭ :
કે તિરસ્કાર કર્યો. અને એ સાથે જ પાટહિકે સમુદ્રવિજ્ય રાજાના આખા સૈન્યને ખુડદો છે બેલાવી છે. આથી સગી આંખે પાટહિક જેવાથી સૈન્યને વિનાશ વેરાતે જઈને | આશ્ચર્ય પામેલા પ્રચંડ તેમૂર્તિ ખુઢ રાજા સમુદ્રવિજ્ય પાટહિક સામે રણ-મરચા 8 ખેલવા તૈયાર થયા. શેષાયમાન થયેલા રાજાએ શરસંધાન કરી લીધા. ધનુષને ગગનભેદી
ટંકાર કરીને ધનુષ ઉપર બાણ ચડાવી ધનુષની પણછ ખેંચી. બસ બાણ છેડવાની તે તૈયારી જ હતી.
અને ત્યાં જ... સામેથી વીજળીક વેગે પાટહિકે એક તીવ્ર વેગવાળું બાણ છોડી 6 દીધું. અને આવીને સીધું રાજા સમુદ્રવિજ્યના પગમાં પડેલું.
આવેલું આ પત્ર (બાણ) માત્ર પત્ર (બાણ) જ નો'તુ. પત્રની સાથે પત્ર (સંદેશો) પણ હતો. અર્થાત્ આવેલું પત્ર પત્રને લઈને આવેલું. - રાજ સમુદ્રવિજયે બાણ ઉઠાવ્યું. મેતીના કાણા જેવા અક્ષરે તેમાં અંકાયેલા છે # હતા. તેમાં લખ્યું હતું કે–“આજથી સેંકડો વર્ષ પૂર્વે સળગતા શબનું કપટ કરીને જે ? - પહેલા નગમાંથી ચાલ્યા ગયા હતા તે વસુદેવ કુમાર, હે દેવ! આપના ચરણ કમલમાં 8 નમસ્કાર કરે છે. વસુદેવના હસ્તાક્ષર વાંચતા, વર્ષોથી વિછેડાયેલે પોતાને વહાલે છે ના ભાઈ મલતા, જેના વિરહના શોકથી સંતપ્ત હાયને સાંત્વન આપવા માત્ર ૧ સ્વયંવર જેવા આવતા વિછડાયેલા ભાઈનું મધુર મિલન થતા હર્ષાશ્રુ વરસાવતા રાજ છે. સમુદ્રવિજય શોને છેડીને વસુદેવ ભણી પળનેય વિલંબ કર્યા વિના દેડી ગયા. પાટતે હિના વેશમાં રહેલા કુમાર વસુદેવ પણ તરત જ દેડતા આવીને ભ્રાતૃ ચરણમાં નમી છે પડ્યા. અને બંને એક બીજાને ગાઢ આલિંગનથી ભેટી પડ્યા.
“સેક વર્ષો સુધી તું ક્યાં હતો, વત્સ !” દેવ આપની કૃપાથી નિર્વિકપણે રૂપ પરાવર્તન કરીને પૃથ્વી ઉપર સ્વર વિહાર માણતે રહેલો.” છે “કુમાર! ચાલો, હવે આપણે ઘેર જઈએ.” “દેવ ! આપની આજ્ઞા મને માન્ય છે. છે પણ હમણું નહિ. પૃથ્વી ઉપર ભમતા ભમતા સેંકડે રમણીઓને પરણ્યો છું તે બધાને સાથે લઈને આવીશ.” ખુશ–ખુશાલ થયેલા રાજા શૌરી નગરીએ પાછા ફર્યા.
રૂધિર રાજાને પાટહિકે તે વસુદેવકુમાર છે તેમ જાણવા મળતા આનને કઈ 4 પાર ન રડ્યો એક દિવસ વસુદેવ હરેક પરણેલી સ્ત્રીઓ સાથે આવતા રાજા સમુદ્રવિજયે ?
અભૂતપૂર્વ સ્વાગત–સત્કાર કર્યો. મથુરાથી આવીને રાજા કંસે પણ વસુદેવનું આગમન- 5 છે માંગલ્ય કર્યું. શૌરી નગરી જાણે સુખ–આનંદના સાગરમાં ડુબી ગઇ. (ક્રમશઃ)