________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક). જ ગયા તે પ્રશ્ન ઉઠવાને જ. ગૃહપ્રધાને ખુલાસો કર્યો કે ટાઈ૫ ભૂલ છે. એ પણ શક્ય છે કે છે. ટાઈપીસ્ટની ભૂલથી આપણે ટેવાયેલા છીએ અને બિનકાર્યક્ષમ સરકારી નોકરોને જે ૨ બરતરફ કરવાનું સહેલું ન હોવાથી અને પગાર તો મસ્ટરમાં સહી કરવાથી મળે છે. જ છે કામ કરવા હથેળી ગરમ કરવી જોઈએ એવી સંસ્કૃતિમાં રાચતા સરકારી નોકરી વધુ છે જ પ્રમાણમાં ભૂલ કરે એ સમજી શકાય છે. આવા મહત્ત્વના હેવાતામાં આ પ્રકારની ભૂલ છે ૪િ સરકારની વિશ્વસનિયતામાં શંકા પેઢા કરશે તેની પણ પરવા ન કરનારા ડઝનબંધી આ
૨ પ્રધાન અને એક પ્રધાનના અનેક સચિ, ઉપસચિવ અને અંગત સચિ ના ઘાડાએ કે કેટલા નિભર અને નઘરોળ બની ગયા છે તેની પ્રતીતિ કરાવે છે.
વોહરા સમિતિ અહેવાલમાં કશું નવું નથી તે પણ એ અત્યંત મહત્વને %િ દસ્તાવેજ છે. રાજકારણીઓ અને ગુનેગારો વચ્ચેના સંબંધો અંગે તપાસ કરવાની અને આ છે તેનો હેવાલ સંસદ સમક્ષ મૂકવાની સરકારની ફરજ છે તે વાતને સરકાર કરતે હું દસ્તાવેજ છે. પ્રજા અનૌપચારિક રીતે જે વાત કહેતી હતી તે રાજકારણ એ, વહી- ૨ વટીતંત્ર, પોલીસતંત્ર, ન્યાયતંત્ર અને અખબારોની ગુનેગારો સાથેની સાંઠગાંઠનો સત્તાવાર સ્વીકાર કરતે સરકારી દસ્તાવેજ છે. સરકારે અને વિરોધ પક્ષે, સમગ્ર સંસદે છે એકમતે આ દસ્તાવેજના તારતમ્ય સ્વીકાર્યા હોય તે દસ્તાવેજ છે. રાજકારણના છે અપરાધીકરણને સત્તાવાર સ્વીકાર કરતે એ દસ્તાવેજ છે.
હવે પછી દેશને કેઈ પણ રાજકીય પક્ષ રાજકારણનું ગુનેગારીકરણ થયું નથી એ છે એમ નહીં કહી શકે એ વાત અલગ છે કે દરેક રાજકીય પક્ષ એમ કહેશે કે અમારા રિ નહીં અન્ય રાજકીય પક્ષોને ગુનેગાર સાથે સંબંધ છે, પણ પ્રજા સુપેરે જાણે છે કે
કાગડા બધે જ કાળા છે. બધા જ રાજકારણને ગુનેગારીકરણના છેડાએ સીધા કે જે આડકતરી રીતે અડી ચૂક્યા છે અને બધા જ રાજકીય પક્ષે ભ્રષ્ટાચારીઓ અને ગુનેગારોથી ખ8બદે છે. કેંગ્રેસ સૌથી મટે પક્ષ અને ચાર દશકા સુધી કેન્દ્ર માં સરકાર ચલાવનારી પક્ષ હોઈ. સૌથી વધુ ગુનેગારો અને ભ્રષ્ટાચારીએ કેંગ્રેસ પક્ષમાં હશે પણ અન્ય પક્ષો તેનાથી બાકાત નથી, નાણાં અને ગુંડાગીરીના જોરે ચૂંટણી નૃતવાના જ
ખ્યા જેનારાએ દરેક રાજકીય પક્ષેામાં છે કારણ કે રાજકીય પક્ષે જનસેવાની વાત કરનારાઓને બેચિયા અને બધા ગણતા થઈ ગયા છે અને ગાંધી એ માર્ગ માટે વટાવી જ ખાવાનું સાધન છે, તેના ઉપદેશ અનુસાર ચાલવાની પ્રેરણું આપતું નામ નથી એમ ર માનતા થઈ ગયા છે.
દેશભરના સાંસદ અને વિધાન સભ્યોનું સર્વેક્ષણ કરવામાં આવે તો જણાશે જ