________________
શ્રી જૈન શાસન (અઠવાડિક),
રજી. ન. જે. એન. ૮૪ હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 9 પૂજ્ય શ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 0
-
-
-
-
-
| EDUT [
_સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
0 કે માણસ વિચાર વિના રહેતો નથી માટે સારા વિચારમાં સ્થિરતા તે સારું ધ્યાન. 0 ખોટા વિચારમાં સ્થિરતા તે બટું ધ્યાન ! તે જ સાર–ખોટા વિચારનું ભાન ન હોય તે અજ્ઞાની કહેવાય કે જ્ઞાની કહેવાય ? આવા 0 0 અજ્ઞાની શું ધ્યાન કરે ? 1 - પાપથી બચાવનાર વર્તમાન કાળમાં સાચા સાધુ વિના કઈ નથી, છે . વમાનમાં જે રીતે મજેથી જવાય છે તેને માટે દુર્ગતિ વિના બીજુ સઘન છે. ? A A વેપાર કરતાં ન આવડે અને વેપાર કરે તે જેમ મુડી ગુમાવે તેમ ધ વિધિ- 1 આ મુજબ–આજ્ઞા મુજબ ન કરે તે લાભ તે ન થાય પણ નુકશાન જ થાય.
દુનિયાનું સુખ એવું ભૂત છે; જેને વળગે તેને મોક્ષ-આત્મા, પુણ્ય-પાપ, પરલોક ૪ યાઢ જ ન આવવા દે. પાપ કરવાનું મજેથી શીખવે, ધર્મ–પુણ્ય કરવાનું શીખવે છે
નહિ. કઢાચ કરે તે નામના-કીર્તિ માટે કરે પણ આત્મકલ્યાણ માટે કરે જ નહિ. ૬ 9 - મેક્ષ માટે ક્રિયા કરે તેને ક્રિયારૂચિ કહ્યો છે. સંસારના સુખ માટે કરે તેને ? 0 ક્રિયારૂચિ નથી કર્યો. 0 ગ્રથિને ન ઓળખે તે કદિ જૈન થાય નહિ. છે કે બ્ધિને જે ઓળખે તેને આ સંસારમાં ન ફાવે, સુખ ન ફાવે, દુઃખ હજી ફાવે તે છે કે ભગવાન ગમે તેને સંસારનું કશું ન ગમે. સંસારનું બધુ ગમે તેને ભગવાન 0 3 ગમ્યા છે તેમ કહેવાય ? 0 સુખ અને સમકિતને વૈર છે. To : સર્વ ધર્મ સમ અને સર્વધર્મ મમ તે મહા મિથ્યાત્વ છે. છે કે ગ્રથિવાળા કરિ સંસારથી છૂટે નહિ, મેક્ષે જાય નહિ, ધર્મ કરવાનું મન થાય છે કે નહિ, ધર્મ કરે નહિ. ધર્મ કરે તે પોતાના સંસારને ખીલવવા કરે છે. અoooooooooooooooooooooo
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લા ખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦