________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી સેન. ૮૪
પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદર્શ
છે
- સ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામર્મદ્રસૂરીશ્વરજી મહારાજ
૦ ભગવાનનું શાસન જે યથાર્થ ભણે- જાણે, તે પોતાની જાતને ભૂલી જાય છે. છ શાસનને જ પ્રધાન માને છે, સુખની કિંમત હોતી નથી. દુઃખની ગભરામણ છે. હોતી નથી. તેના મન-વચન અને કાયાનાગ ભગવાનના શાસનને જ સમર્પિત છે હોય છે.
૦ જગત અને નવપદ બે ય સામ સામે છે. જગત અને નવપદ બંને ય રિસ્પરના જ $ વિરોધી છે. જગત ગમે તેને નવપદ ન ગમે અને ખરેખર સાચા ભાવે નવપઢ
ગમે તેને જગત ન ગમે. પછી તે કેઈપણ કામ કરે તે ધર્મરૂપ બને. નાઢિ છે કરે તે તે ધર્મ બને પણ સંસાર કરતા હોય તે ય ધર્મરૂપ બને, કર્મ છે
ખપાવવા જ કહે. ૦ ગરીબી એ કાંઈ ખરાબ ચીજનથી, ગરીબી એ કાંઈ કલંક નથી, તેમ અન્યાયવાળી શ્રીમંતાઈ પણ ભૂષણ નથી, પરંતુ અન્યાયવાળી શ્રીમંતાઈ તે મહાદૂષણ છે. તે મહાદૂષણવાળાના આજે માનપાનાદિ થાય છે તે આ સમાજનું મોટામાં મેટું કલંક છે. ગૃહસ્થ જેમ અનીતિ સંપન્ન નથી હોત પણ નીતિસંપન્ન હોય છે છે તેમ કેઈના બેટા ગુણગાન ગાવા “ભાટ” નથી હોતો અને તેને ગાળ દેવા
ભાંડ નથી હોતો. જેમ ગમે તેવા લાયક વિનાના ગુણ ગાવાનું પસંદ નથી - સેમ કેઈની ય નિકા કરવી પસંદ નથી.
ઇ . પ્રમાઢ એ ભાવૈધમને વૈરી છે. પ્રમાદ સાચો ભાવ પેદા થવા દે ન.િ ભાવ છે - વગરના દાન-શીલ–તપ નકામે કહ્યા છે. નકામા એટલે મોક્ષના સાધક નહિ પણ ૨.
સંસારમાં ૨ખડાવનારા !
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટજામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું