SearchBrowseAboutContactDonate
Page Preview
Page 769
Loading...
Download File
Download File
Page Text
________________ કારવિશિષ્ઠ જ યારા ભૂલકાઓ... કે તમે સહુ ટાઢકથી પરીક્ષાને થાક ઉતારી રહ્યા હશો? ભણતર ભણી-ગણીને જ જ આંખ પણ થાકી ગઈ હશે? થાકેડા ઉતારવા લાંબી ઉંઘ પણ કઢાચ ખેંચતા હશે? છે કારણ કે એ અંક તમારા હાથમાં આવશે ત્યારે તમે સૌ વેકેશનની મેજ-મઝા છે છે માણતાં હશે ? પણ, સબૂર, ખ્યાલ રાખજે- આ વેકેશન એ નવરાશ અને નકામે સમય જ જ નથી. જે કાંઈ ભણ્યા હોય, ગણ્યા હોય, તેને વાગોળવાને આ સમય છે. આવા ૨ સમયનું નામ વેકેશન ! છે જેને મહાન બનવું હોય એણે તો એક પળની પણ કીંમત આંકવી જોઈએ. જે જ એક પળ પણ ફેગટ ગુમાવતો નથી તે આગળ આવ્યા વિના રહેતો નથી. પ્રથમ ગણધર શ્રી ઇન્દ્રભૂતિ (ગૌતમ મહારાજા) જેવા અપ્રમાદી શિષ્યને પણ શ્રી વીર પ્રભુ હું વારંવાર એક જ શીખામણ આપતાં કે, ગૌતમ, એક ક્ષણને પણ પ્રમાઢ કરીશ નહિ.” ભૂલકાઓ, આબાલવૃદ્ધો, આપણને મળેલ જીવનની કિંમત શું આ છો? છે કે લાખની આંકશે પણ હું સવાલાખની આંતુ તો પણ બાધ નહી આવે, મળેલ છે આ કિંમતી જીવનની એક પળ પણ વ્યર્થ ગુમાવવા જેવી નથી. જીવનમાં એવું કંઈ જ ક વાઢચાર કાર્ય કરી લેજો કે કદાચ જીવન દીપક બુઝાઈ જાય તો પણ તેની સુવાસ ચ શિ. 8 તરફ જીવંત રહી જાય. હું અને ત્યારે, એવા કાર્યની યોજના આજથી જ ઘડવા તૈયાર થઈ જશે. સારાં છે ઘડેલા કાર્યમાં ચોક્કસ સફળતા મળે છે. સફળતા મેળવીને મને જરૂર જણાવજો. લે તો જ જ લખી લે મારું સરનામું તમારી રજનીશીની ડાયરીમાં. રવિશિશુ cછે. જૈન શાસન કાર્યાલય
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy