________________
$િ ૫૧૦ :
શ્રી જૈન શાસન [અઠવાડિ] છે છે ગ્રીન સિગ્નલ પડયું. ટેકસી ચાલુ થઈ. ભિખારીએ ઉંડા નિશ્વાસ નાખે. ૨ ટેકસી રવાના થઈ જવાથી મદનલાલે રાહતનો દમ છે. નિરાંતનો ઊંડો શ્વાસ લીધો.
“સાલા ભિખારીઓ,” મઢનલાલ મોડેથી બબડે.
જીવને નિરાંતે લેવા નથી દેતા.” “જ્યાં ને ત્યાં અને જ્યારે ને ત્યારે આવા છે. ટપકી જ પડે છે.” મઢનલાલની આંખો પાછી ટકાટેના ઘેાડાઓમાં છૂપાઈ ગઈ.
ટેકસી ડ્રાઇવરે મહાલકમ મંદિર બહાર ટેસી ઉભી રાખી. “સા” મ મંદિર જ આ ગયા.
મદનલાલ ચમકયા ઉતર્યા અને મિટર પ્રમાણે પૈસા ચૂકવ્યા.
હાર અને પ્રસાઢવાળાની દુકાનો પસાર કરતા મદનલાલ મંદિરના પગથિયા ચઢવા લાગ્યા. ત્યાં પણ ભિખારીઓની લાંબી લાઈન લાગી હતી.
ગંઢા, નાક ગળતા, કોઈક કપડા વગરને ટાબરીએ શેઠની આજુ બાજુ ઘુમવા લાગ્યા બસ એજ આજીજી, એજ કરૂણ અવાજ, અને માંગવાની એજ પદ્ધતિ. છે “ભાગો, એજ વણે ઉચ્ચારતા શેઠે નાળિયેર, હાર અને પ્રસાદ આ ખરીદવા ચપ્પલ બહાર સાચવવા આપી શેઠ મઢનલ મંદિરમાં પ્રવેશ્યા.
બપોરનો સમય હતો. ખાસ કઈ ભક્ત વર્ગ ન હતો. પૂજાનો થાળ મહાલક્ષમીજી પાસે મૂકો. હાથ જોડી નમ્રતાથી ઉભું રહ્યાં.
હે લક્ષમીજ, આજ મને જરૂર જિતાડજે, અત્યાર સુધીના દરેક રેસમાં મે પૈસા ગુમાવ્યા છે. મારે લાખો રૂપિયાની જરૂર છે. હે દેવી, ઢયા કરજે. ચેડા લાખો ર છે રૂા. જરૂર આ ભક્તને આપજે તે રૂપિયા મળેથી હું તમને ચાંદીનું છત્તર ચડાવીશ.
એ પછી. દયામણું મોટું કરીને થોડીવાર તેઓ ઉભા રહ્યા.” અચાનક મંદિરના ઘુંમટમાંથી કાંઈક અવાજ આવી રહ્યો હતો. કદાચ મઢનલાલે નહીં સાંભળ્યો હોય. સાલો ભિખારી...
– શ્રી રમ્યા છે. (દયા કરવી ન થાય તે તિરસ્કાર ન કરે. ઠંય કશ્યા તેવા ન હોય તે ૭ ઉપેક્ષા કરવી પણ દ્વેષ ન કરવો.)