SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ૪િ વર્ષ ૧૦ અંક ૧૭–૧૮ તા. ૨૩–૧૨–૯૭ : : ૨૦૭ શિ છે અને સારશે સહિત એક રથ નલને અર્પણ કર.” રીતે મંત્રીશ્વરની સમયસરની સમાચિત ચેતવણભરી વાતથી સાનમાં ઈ સમજી ગયેલ કુબેર મહાસતી દમયંતીના અવધેલા માર્ગથી ખસી ગયો. અને તેલને છે છે ભાથા તથા સારથિ સહિતને એક રથ આપે. ! નલરાજાએ કહ્યું–બાહુબળથી જે ભરતાર્ધની લક્ષ્મી ઉપાર્જન કરી હતી તે આ છેહાથના પંજાથી ખેલાતી સોગઠાબાજીની ક્રિીડામાં રમતમાં જ તજી દેનારા મને હવે આ છું છે એક રથની ઈચ્છા ક્યાંથી હોય? લાંબા કાળથી નલરાજની સેવા કરનારા મંત્રીશ્વરોએ કહ્યું–ાયા કરે છે કે અમે આ છે. તમારી પાછળ પાછળ જ ચાલી નીકળીએ. પણ શું થાય આ કુબર અમને અટકાવે છે. આ 8 વળી તમારાથી પ્રાપ્ત થયેલા રાજ્યનો ધરનાર તે કુબેર અમારાથી ત્યાજય નથી, કેમકે 9 છે આ અમા વંશગત નિયમ રહ્યો છે કે જે રાજા હોય તેને સેવવો. તેથી હે મહાભૂજ! ઉત્કંઠા ઘણું હોવા છતાં અમે તમારી સાથે શકતા નથી. હવે તે તમારા જીવનમાં આ છે આ દમયંતી મહાસતી જ તમારી મંત્રી, તમારી અંગરક્ષક અને તમારી સખા છે. આ 8િ શિરીષના પુપ જેવી આ સુકુમાર–સુકોમળ શરીરવાળી, મહાસતીઓના ખગ- 2 ધારા–અકિધારા વ્રતના પગલે પગલે ચાલનારી આ મહાસતી દમયંતીને હે રાજન્ ! ) જ વન-વગડા ની રેડિશળ વાટે તમે શી રીતે લઈ જઈ શકશે. . , 85 સના સંતાપથી અગ્નિના કણ જેવા રેતીના કણવાળા તે જંગલના સળગતા જ જ માગને કમળ જેવા સુકોમળ આ દેવીના ચરણો શી રીતે અડી શકશે? ૨. તેથી હે નરનાથ ! આ રથને ગ્રહણ કરે. અમારા ઉપર કૃપા કરે. આ દેવીની જ છે સાથે રથનાં આરૂઢ થાવ નલરાજ ! તમારે માર્ગ કુશળ રહો, અને તમારૂ કલ્યાણ થાવ.” છે આ રીતે વારંવાર પ્રધાન-મંત્રીઓની પ્રાર્થના થતાં છેવટે નળરાજે રથને છે આ સ્વીકાર કર્યો. મયંતી પણ રશમાં નલ સાથે બેઠી. જે શરીરને માટે ભાગ વસ્ત્રો તથા અલંકારથી છવાયેલો રહેતો હતો આજે એજ ઢમયંતીને આબરૂ ઢાંકનારા એક જ છે વસ્ત્ર સાથે નગરમાંથી જતી જોઇને નગરની નારીઓ ચોધાર આંસુડે રડી પડી. ભાગ્ય જ્યારે કરવટ બઢલે છે. ક્ષણ રેકેડપિ રાજા સ્યાત્ છત્રછન્નદિગંત માં સારાયે નગરની અશ્રુભરી હમઝદી પામીને નળ-મયંતી એક-એક જ વસ્ત્ર પહેહું રીને રથમાં પોતાના જ રાજ્યધૂરા કાળના રસ્તેથી પસાર થઈ રહ્યાં છે.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy