________________
ૐ મહાભારતનાં પ્રસંગો
[ પ્રકરણ-૧૮ ]
—શ્રી રાજુભાઇ પ`ડિત
૧૮. નળરાજે જ્યારે સાગઠા ખાયા.
તે તું સાનમાં નહિ સમજે તે આ મહાસતી દમયંતી તને ભસ્મસાત કરી નાંખશે. સતીએને દુષ્કર શુ' નથી. સતીએનાં શીયલ સામે ચેડા કરીને તેમને કોપાયમાન કરાવામાં સાર નથી, કૂર ! સાનમાં સમજી જા.'
નાના ભરતા પતિ તરીકે અભિષેક થઈ ગયા. ભરતાના માલિક નલનરેશ દમયંતી સાથે વિવિધ ભાગે ભાગવતા કાળ પસાર કરી રહ્યો હતેા.
પશુ... કૂબર નલના અસહ્ય તેજની ઇર્ષ્યાથી સળગતા રહેતા નલની ભૂરી ઢશા કરવાના છિદ્રો શેાધતા જ રહ્યો. અને એક દિવસ, કુમરને નલનું છિદ્ર મલી ગયુ.. નલની સાથે દ્યુતક્રીડા=જુગાર રમવાનુ` કુમરે શરૂ ક્યુ.. ખને હાંશથી રમતા રહ્યા.
અને... એક ઢિવસ સાચા જુગાર ખેલાઇ ગયા. ભાગ્યના સથવારા છૂટી જતાં નલરાજ ખુગટુ રમતા રમતા સેગઠીએ હારવા માંડયા. ગામ, નગરા જુગટુ રમતા રમતા હારવા લાગતા નળના પ્રેમી વગે હાહાકાર મચાવી મૂકયેા. નલને જુગાર રમવાથી અટકાવવા માંડયા.
લેાકેાના હાહાકાર સાંભળીને દમયંતી ત્યાં આવી ચડી. જુગારમાં હારી રહેલા નલરાજાને જોઇને જુગાર રમતા અટકાવવા માટે દમયંતીએ કાકલુદીભરી વાણીમાં કહેવા માંડયું :
હે સ્વામી! તમને પ્રાર્થના કરૂ છું, મારા ઉપર કૃપા કરે, શત્રુ જેવા આ દ્યુતને છેડી દો. ક્રીડા માત્ર જેવા વેશ્યાગમનની જેમ દ્યુતક્રીડાને કે જે આત્માને આંધળેા કરનારી છે તેને બુદ્ધિશાળીએ સેવતા નથી. આ રાજ્ય નાનાભાઈને તમારા હાથે જ સોંપી દેવું સારૂ' છે પણ જુગાર છેાડી દો. નાનાભાઇ પાસેથી લક્ષ્મી આંચકી લીધી તેવા તમારી જાતને પ્રવાહ થવા ન દે! નાથ ! સેંડા યુદ્ધોથી લેાઢાની તલવારથી જીતેલી આ ધરતી તમે લાક્ડાની સેાગઢીથી હારી રહ્યા છે. નાથ ! મારાથી આ સહ્યું નથી જાતુ’
દમયંતીની વાણી તેા નલે ન સાંભળી પણ ક્રમયતીની સામે પણ ના જોયુ.