________________
- પૂજ્ય પાઠ, પરમશાસન પ્રભાવક, સુવિશાલ ગચ્છાધિપતિ, વ્યાખ્યાન વાચસ્પતિ સ્વ. આ. કે છે દેવ શ્રીમદ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પૂજ્યપાઢ પ્રશાંતમૂતિ જ ગચ્છાધિપતિ આ. દેવ શ્રીમદ વિજય મહદયસૂરીશ્વરજી મહારાજની પાવનકારી , નિશ્રામાં શ્રી રાજનગર–નવરંગપુરાથી ભયણી તીર્થ છરી પાલિત પદયાત્રા સંઘ છે
યણ તીર્થે પધારતાં બહુમાન પ્રસંગે 1 શ્રી સંઘયાત્રા-બહુમાન ગીત |
રાગ–સિદ્ધાચલ ગિરિ રે ભેટયા રે ભવજલ તરવા, મહિલનાથને ભેટવા, આજે ભાયણ તીથે આવ્યા, રૂડી યાત્રા કરી, પ્રભુભક્તિ કરી, જીવન ધન્ય બનાવ્યા.. આજે–(૧)
આ તીરથને મહિમા ગવાતે, જગપ્રસિદ્ધિ પાયા, મલ્લી જીણુંકની મૂર્તિ મનોહર, તારક તીર્થ પંકાયા.આજે-(૨) કચ્છી મહિનલાલ રાઠોડના દિલમાં, યાત્રા મારથ જાગ્યા, વિધિસહિત છરી યાત્રા કરાવું, ભેયણ તીર્થ સુખદાયા. આજે-(૩) નેહી સ્વજન પરિવારની સાથે, નવરંગપુરામાં આવ્યા, સંઘ સહાયક ત્રેવીસ પુણ્યશાળી, સંઘયાત્રામાં જોડાયા. આજે-(૪) ૨છપતિ મહોઢયસૂરીજીની સન્મુખ, વિનંતી સુર વાયા, સંઘ ચતુર્વિધ સાથે પધારે, ભેચણી તીર્થ ગુરૂરાયાઆજે-(૫) વિનંતી સ્વીકારી ગુરૂવરજીએ, શુભ મુહુરત અપાયા, છે. હજાર ચિપન કારતકની, વદી છઠ દિન સહાયા... આજે-(૬) હર્ષવિભોર બની ગયે શ્રી સંઘ, જય જય ના ગજાવ્યા, સાથે બાવીસ દિક્ષાર્થીને દિક્ષાના, મુહુરત ત્યાંહી અપાયા...આજે-(૭). સ્વજન–સંબંધી-સાધર્મિકને, આમંત્રણ પાઠવીયા,
તણું આરાધન કરવા, ભાવ ઉરમાં ધરીયા...આજે-(૮) ભવ્ય તૈયારી શ્રી સંઘની કરતાં, સાત જિનબિંબો શોભાયા, દેવાધિદેવ પાર્શ્વનાથ પ્રભુને, મહાયસૂરીજીની છાયા..આજે-(૯), ઇ ગજરાજ ત્રણ રથ, ઈન્દ્રધજાને, પચાસ ગાડા જોડયા, નહીં વીજળી, નહીં યંત્રસામગ્રી, શક્ય મને રથ ફળીયા...આજે-(૧૦)