SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) રજી. નં. 9. એન.૮૪ હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 9 પૂજ્ય શ્રી કહેતા હતા કે -શ્રી ગુણદશ $ SOષ્ટ સ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ હું * ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ * પ્રમાદો એ ચેતનના સૈતન્યને હણનારા છે, પણ પ્રમાને પરવશ થયેલ દુનિયાને છે એ પ્રમાદના ત્યાગનો ઉપદેશ રૂચ જ નથી અને એ જ કારણે સામ સામે પ્રમાઢમાં પડેલાઓને વિગ્રહ સદાને માટે અવિચ્છિન્નપણે ચાલ્યા કરે છે, એમ * છતાં પણ શ્રી જિનેશ્વરદેવનું શાસન કાયમ માટે એ પ્રમાદોના પરિત પગ માટે એક સરખી રીતે નિયમિતપણે જોરશોરથી ઉપદેશ, એ વિગ્રહ કરનારાની એક કે લેશ પણ દરકાર કર્યા વિના, આપ્યા જ કરે છે. અને એ જ કારણે અર્થ-કામના ! રસિયાઓને શ્રી જિનેશ્વરદેવનું શાસન સંપૂર્ણ રીતિએ રૂચિકર થતું નથી. ? છે કે અનાદિકાલથી સંસારમાં રૂલાવનારા પ્રમાકની સામે ઉધમપ્રધાન બન્યા સિવાય ? છે બીજો કોઈ ઉપાય જ નથી. 9 ક આખી દુનિયા પ્રમાઢમાં તે પડેલી જ છે. એને અર્થ-કામમાં રત થવ. કહેવાની છે કશી જ જરૂર અને એ માટે જ મહાપુરૂષ પ્રમાઢમાત્રનો ત્યાગ કરી, ધર્મમાં જ છે 0 ઉદ્યમ કરવાનું ફરમાવે છે. છે કે જે સિદ્ધપદને જ ન માને, તેનું તત્વજ્ઞાન એળે જ જાય છે, કારણ કે એની જ 9 0 પ્રાપ્તિ માટે સઘળા ત માનવાનાં છે. માટે જે મેક્ષ તત્વને ન માન, તે આઠ 9 0 તત્ત્વને માનવા છતાં પણ મિથ્યાષ્ટિ જ કહેવાય છે. 0 ર આલંબનની શુદ્ધિ એ ચિત્ત શુદ્ધિનું પરમ કારણ છે. અને આ વિશ્વમાં એ છે 0 નવપઢ જેવું કંઈ શુદ્ધ આલંબન નથી. 0 : સાચી સ્વતંત્રતા અને સારી સમાનતા તે સિદ્ધપદે છે. છે કે સાચો પરોપકાર વિશુદ્ધ સિદ્ધાંતાનુસારી દેશનામાં જ સમાયેલું છે. અને વિશુદ્ધ 0 સિદ્ધાંત અનુસરતી દેશના મોક્ષમાર્ગને જ પ્રતિપાદન કરનારી, પેષનારી અને તું છે ખીલવનારી છે. તથા મોક્ષમાર્ગને બતાવવા જે આ જગતમાં કોઈ ઉપકાર જ નથી. તે જર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, કિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી. મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ)થી પ્રસિદ્ધ કરો*
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy