________________
વર્ષ ૯ અંક ૧૧-૧૨ : તા. ૨૮-૧૦-૯૭ : ડ્રાફ્ટ તૈયાર કરવાની વિનંતી કરી, પૂ. શ્રીએ કહ્યુ. પૂ. મુનિરાજશ્રી મહામેાધિવિજયજીને મળ !
પૂ. મહુ બેાધિ વિ. મ.ને આ માટે વિનંતી કરતાં શું શું રાખવુ' છે તે માટે વિચારણા કરતાં તેઓશ્રીએ ફરમાવ્યુ કે અહઃ અભિષેક પૂજન' ત્રણ દિવસનું રાખા—સ’ગીતકારા માટે વાત થતાં મુકેશ નાયકને ખેલાવવાનું સૂચન થયું, ક્રિયાકારક માટે પૃછતા શ્રી ભીખુભાઇ કટારીયા પૂનાવાલાનું એડ્રેસ અને ફેશન નંબર તેઓશ્રીએ પૃ. ગણિ હરિકાન્તવિજય પાસેથી અપાવ્યા.
પત્રિકાને ડ્રાફટ બીજે દિવસે તૈયાર નહિ થવાથું મારે મુંબઈ-પાલિતાણા પણ ચાતુર્માસ પ્રવેશ ઉપર જવાનું હાવાથી વિનંતી કરી આપ લખાણના ડ્રાફ્ટ શ્રી ચંપાલાલ ભાટીયાજીને આપશે।, તેએ મને પાલિતાણા પહેાંચાડી દેશે.
(૪) પત્રિકાના લખાણના ડ્રાફટ અષાઢ સુદ ૧૩ના પાલિતાણા ચાતુર્માસના પ્રવેશ ઉપર પિંડવાડાથી એ બસે આવવાની હતી, તેમની સાથે આવતાં મને મળ્યા.
સ્થળ કપાવવા
ડ્રાફ્ટ વાંચતાં વ્યાખ્યાનનુ ધર્મશાળા' લખેલ હાઇ મેકલવાનું બાકી રાખી, ત્યાં પિંડવાડા પેઢીના પ્રમુખ મેલાપચંદજીને સામૈયામાં વાત કરી કે ડ્રાફ્ટ આવ્યા છે પણ વ્યાખ્યાન ‘ધર્મશાળા’માં રાખવાનુ` લખેલ,
: ૩૪૯
પણ સાહેબજી સાથે બધા પ્રસંગ ‘વાત્સલ્ય ભવન”માં રાખવાનું કહેલ હતુ ; તા તેઓએ જણાવ્યુ` કે ત્યાં રાખેા તા મને કોઇ વાંધા નથી. છતાં પણ આ માટે ગુરૂ ભગવંતે ડ્રાફટ બનાવી મેાકલાવેલ હાવાથી તેઓશ્રીજીની સંમતિ લઇને જ છપાવવાનુ ઉચિત માની હું પાલિતાણાથી આ માટે પડવાડા ગયા.
પત્રિકા છપાવવા માટે અમદાવાદ હું ટ્રાફટ આપી આવેલ હતા, સ્થળ બાકી રાખેલ, પૂ.શ્રીજીની સંમતિ મળતાં ફ્રેનથી અમદાવાદ સૂચના આપી કે ‘બધા પ્રસંગેા વ્યાખ્યાન વિગેરે વાત્સલ્યભવનમાં જ ઉજવાશે.' પત્રિકાએ પ્રિન્ટીગમાં ગઈ અને સંધ વ્યાખ્યાનમાં આ મહાત્સવ અંગેની જાહેરાત કરવામાં આવી-સ્થળ અંગેની જાહેરાત કરતાં કેટલીક વ્યકિત આ એ વ્યાખ્યાન ધમ શાળામાં રાબેતા મુજબ રાખે, ચર્ચાના વિષય ન બનાવતાં પૂ.શ્રીએ જણાવ્યુ` કે વઢ ચૌદશના ગુણાનુવાદ વાત્સલ્યભવનમાં થશે અને વન્ન તેરસ અને વઢ અમાસનું વ્યાખ્યાન ધર્મશાળામાં રાખવામાં આવશે.
કોઇ પણ ઠેકાણે મેં ચર્ચાના વિષયન બનાવતાં ગુરૂભગવંતશ્રીને મેં જણાવ્યું કે પત્રિકામાં સ્થળ વાત્સલ્યભવન છપાઇ ગયું છે, તે સ્વીકારતાં—‘કઇ વાંધો નહિ !' એમ કહ્યું.
પાટણ સંગીતકાર માટે ફોન —