________________
વર્ષ ૯૦ અંક ૧૧+૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૩૧
છીએ ભલે
બીજી ઘટના
જેલ આપણું (‘ફુલાવર એફ જૈનીઝમ') જૈન-જિન ધર્મના અનુયાયી તા ૧૦૦ ટકા સમજ ન હેાય પણ ડહાપણ છે જ–વળી ફટાક્ડા ફોડવાથી અને છે ઘણી જગ્યાએ ઘણા બાળકે દાઝી જાય છે કેાઇના મકાન ઉપર પડી જવાથી આગ લાગે છે અને ફટાક્ડાના ધુમાડા ધનના ધુમાડા છે અને આ વાત દેશ પરદેશ ભારત ખધે જ લાગુ પડે છે નાઇરાખી, કેન્યા પણ આ માટે ધારા કે દાખલા કાઇ સરકાર કે વડાપ્રધાન મનાઈ કરે છે તે બેસી રહીએ અને ખરૂ જોતાં મારા સાધર્મિક ભાઈઓ-આપ દરેક જાગા આત્માને દેખા એમાં ક્લ્યાણ છે આટલી ભાવનાથી મહેનતથી લખવાનુ' તાપ` કે મારા ભાઈએ બહેનેા બાળકેા ખેટા પાપથી બચે અને એ કારણે જ લખી ણાવેદ્ય છે આ સત્ય હકીકત છે. મારૂ એમાં પણ ભલુ' છે આપ દરેકનુ ભલુ' કઢાર કાઇને આ ન સમજણ ના ગમે.
કુકડાઓની કલા
પુરીકણીનગરી રાજા ધનરથ, રાણીએ પ્રિતીમણી અને મનામેાહી બંનેના પુત્રે મેઘરથ અને દ્ધર થ.
એક્વાર સભામાં ગણિકા કુકડા લાવી, રાણીના કુંડા સાથે યુદ્ધ માંડયું, પણ કાઇ હારતું નથી.
ધનરર તીર્થંકરના જીવ છે. તેમણે મેઘરથને કહ્યું. આમાં કાઇ હારશે જીતશે નહિ ?
પૂર્વ ભવમાં બે ખેડુત હતા. ઝઘડા કરી મરીને હાથી થયા. ત્યાં ઝઘડીને પાડા થયા. ત્યાં પણ ઝઘડીને બેડા થયા અને ત્યાં પણ ઝઘડીને કુડા થયા છે. મારા ઇન માટે આવેલા બે વિદ્યાધરાથી અધિષ્ઠિત છે. તે વિદ્યાધરાના હુ· પૂર્વભવના પિતા છું.
વિદ્યાધરા પ્રગટ થયા. ધનરથને નમીને પેાતાને સ્થાને ગયા. અનુક્રમે દીક્ષા લઇ કેવલ પામી માસે જશે,
બ'ને કુક્ડાઓએ પેાતાના પૂર્વ`ભવની વાત સાંભળી. પાપી જીવનથી ખેઢ પામ્યા. પેાતાની ભાષામાં અવિધજ્ઞાની ધનરથ રાજાને પૂછ્યું, અમે હવે શું કરીએ ?
રાજાએ સમતિ સહિત અહિંસામય ધર્મ હ્યો. તે પણ ધર્મ સાધી ભૂત દેવલાકમાં તામ્રચૂડ દેવ થયા.