SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આ દિવાળીમાં દિલનો દીવડો પ્રગટાવે , છે –શાહ રતિલાલ દેવચંદ ગુઢકા (લંડન) ૨ જગ માત્રનું કલ્યાણધર્મ જગતના જીવમાત્રનું કલ્યાણ થજે જગત આખું સુખ છે શાંતિમાં રહે ત્રણે લેકના જીવ સ૩ સુખી થજો દિવાળી પર્વ રૂમઝુમ આવે છે ? છે ઢિ વાળી એનો અર્થ મીનીગ કિ વાળે દિવસે સારા સૌના જાય શાંતિમાં જાય અને હું ઈ જીવ માત્રના જીવનમાં શાંતિ થાય. સૌના જીવનમાં હૃદયમાં દિલના દિવડાને પ્રગટાવી છે છે. પ્રકાશ આપે આ પર્વ ખુબ જ ખુશીનું પર્વ છે. વળી અરસ પરસ મૈત્રી અને પ્રેમ છે $ ભાવનાના દેરે બંધાય. જીવઢયા પાલનનું આ પર્વ છે. સાધનાનું આ પર્વ છે. “ટુ છે છે વરસીપ પ્રેમ અને ધર્મળાવનાના કિવડા ઝગમગે અને આ પર્વમાં જીવ માત્રને જીવત- ૨ છે કાન આપવાનું પર્વ છે-સુખ સૌને ગમે છે. દુઃખ કે મરવું કેઈને ગમતું નથી. છ વળી હમણાં જ આપણા મહાન પર્વ પર્વાધિરાજ પર્યુષણા ગયા તેમાં પણ આ જિ અગત્યનાં પાંચ કર્તવ્યો કેતા “ડયુટી” ફરજ “ફસ્ટ ડયુટી મારી લેતાં કોઈપણ નાના છે જીવને પણ આપણા નિમિતે જાણી સમજી ન મરાય “ફસ્ટ થીંગ” ઠાર મારવું તે 8. જે “ટેકીલ” ઈચ્છા પૂર્વક “વીલ ચીકી તે ધર્મમાં મનાઈ છે. 'નિષેધ છે (હીબીશન) અને આ આપણને મહાપાપ લાગે-મારા વડિલો મારા મિત્રો, સાથીદારો મારા ધમ ભાઈએ બહેને આપ દરેક તો ખુબ જ દયાળુ છો. ખુબ જ ભલા છો અને ખુબ જ સમજુ છું છ છો. અત્યારે આપણી પ્રજા ભણેલ-ગણેલ છે તો આપ સહુને સદબુદ્ધિ મળે. થોડાથાં જ વધારે સમજી શકો છો અને આપણે દરેકે અહિંસાને અંડે હાથમાં પકડ છે. અહિંસા છે રિ પરમ ધમ કેતાં કોઇપણ સૂમમાં સૂક્ષમ જીવ જાણી જોઈ આપણું નિમેરો ન મરીઝ 4 જાય. ખાસ આપણે બધાએ જરા સમજવાની જરૂર છે કે જ્યાં આપણુ પરમાત્માનું ! આ ટેમ્પલ છે જ્યાં આપણે બધા બે ઘડી શાંતિ માટે તે મંદિરે જઈ પાપોની ક્ષમ છે છે માંગીએ છીએ દુઃખથી ઉગરવા પ્રભુ શરણમાં જઈએ છીએ તથા આત્માને ઓળખાવવા આ 4 તથા આત્માની શાંતિ માટે તથા જગતના જીગ્ન માત્રની શાંતિ ઈચ્છવા જઈએ છીએ છે તે ઈન્સાફનું મંદિર છે-ઈન્સાફનું ઘર છે. જ્ઞાતિ એક સંઘ છે જ્ઞાતિ એક સમસ્ત છે ઓસવાળોનું ક્ષેત્ર છે. જ્ઞાતિ એક માતા-પિતા છે અને એજ જ્ઞાતિ તથા જ્ઞાતિના એ જ બાહોશ ભલા કાર્યકરો જે આવું જરૂર વગરનું કાર્ય કરવા જ્ઞાતિની હઢ મંદિરની આ છે આજુ બાજુ ત્યાં આબેહુબ દેરાસર બંધાવવું છે એમાં ફઠાકડા ફેડવાની જાહેરાત ખબર ? ન આપે તો એ થી વિશેષ પાપ બંધ ન હોઈ શકે. જરા સમજવા પ્રયત્ન કરો જાગે ચેતો છે
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy