________________
છે ૨૬૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક ઉજજડ રસ્તે ફરી ધમધમતો થયો. સર્પની પૂજા થવા લાગી. પણ તે પૂજા છે આ જ સર્ષ માટે પ્રાણાંત ઉપસર્ગમાં નિમિત્ત બની. બન્યું એવું કે-ગેવાલણે તો સપને છે ઘી-માખણ ચોપડતી રહી. પરંતુ તેની ગંધથી ખેંચાઈને વજ જેવા મુખવાળી કરડતા જ આગના ઠળિયા જેવી કાળી બળતરા પેદા કરે તેવી વજમુખી કીડીઓ ત્યાં ઉભ- રાવા લાગી. અને સપના શરીરને ડંખી ડંખીને ફેલી–ફેલીને ચાલણ જેવું કરી છે નાખ્યું. સપને આ મરણાંત કષ્ટ હતું. સહી ન જાય તેવી પ્રત્યેક પળની કાળી બળતરા $ ભરી વેદના થયા કરતી હતી. પન્નગરાજ હમણાં જ ત્યાંથી ચાલીને દૂર ખસી જાય તો ઇ. 6 આ વેઢના દુર થાય તેમ હતી. પણ ચંડકૌશિકે અનશન સ્વીકાર્યું હતું. જે થાય તે ર. કે હવે તે આ જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં તેને રહેવાનું નકિક કરેલું હતું. અને આ
એટલે જ તો વારંવાર ક્ષણે ક્ષણે કાતિલ ઝેરીલા ચટકા-ડંખ પોતાના સુંવાળા કેમળ છે શરીર ઉપર થયા કરતાં હોવા છતાં પણ ચંડકૌશિકે વિચાર્યું કે-“મારા શરીરના સહેજ છે પણ ચાલવાથી આ બિચારી સાવ અ૯૫ તાકાતવાળી કીડીઓ ચગઢાઈને ક્યાંક મરી જ છે. જશે તો ?? આવા વિચારથી તે સર્પરાજે પોતાના શરીરને એક તસુ જેટલું પણ છે હાલવા દીધું નથી.
પ્રભુ પોતે પણ એ સર્પરાજના સમાધિ મરણ માટે તે સ્થાને જ રહ્યા હતા. આમ કુલ બે-પાંચ નહિ પણ પૂરા પંદર-પંદર દિવસ સુધી આવી કાળી વેઢનાને
સહેતા સહેતા સર્પરાજ આખરે મૃત્યુ પામ્યા, અને સમાધિમરણના કારણે આઠમા % સહસ્ત્રાર દેવલોકમાં દેવ થયા.
પંદર દિવસને અંતે પ્રભુએ પણ ત્યાંથી વિહાર કર્યો.
દેડકીના પ્રાણની વિરાધના કરનાર માસક્ષમણ જેવા માસક્ષમણની તપશ્ચર્યાના છે આ તપસ્વી મુનિવર ક્રોધાંધ બનીને અહીં ચંડકૌશિક સર્પ બને છે. જ્યારે જીવ પ્રત્યે જિંદગીની અંત ઘડીએ ક્ષમાભાવ ઘારણ કરનાર એજ ચંડકૌશિક સર્પ જૈન-શાસનના આ ક્ષમાપના-પર્વનું એક ઝળહળતું આઠ–શક દષ્ટાંત બને છે.
| [ વિષષ્ઠી શલાકા પુરૂષ ચરિત્ર] છે
રૂપીયા પ૦૧ભરી જૈન શાસનના
આજીવન સભ્ય બને