________________
૬ ૨૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિકી ! | માટે તેઓ બહુમાળી મકાનમાં આજે લોકો રહે છે તે રીતે રાખવાની વાત કરી રહ્યા છે જ છે. વસુદેવ, કૃષ્ણ મહારાજા વગેરેની રાણીઓ, પુત્રે આદિના મહેલો, માં લેના ઉદ્યાને,
સરવર વગેરેને વિચાર કરે તો બાર એજનની દ્વારિકામાં ૧૪૨૫ અ જ અને ૬૦ છે કરોડ ફક્ત યાદવવંશી પુરુષ (બાકીની સંખ્યા તો વધારામાં)ને વસાવવાની હઠ નરેન્દ્ર
સા.ને મૂકી દેવી પડે. પિતાની અવ્યવહારૂ ગણતરીને શાસ્ત્રીય કહીને નરેફસા. શાસ્ત્રાની છે આશાતના કરે છે. અને લેકેને અશ્રધ્ધા ઉત્પન્ન કરાવે છે. (ગુણાકાર કરતાં થયેલી છે 8 એક મીંડાની ભૂલ હજી નરેન્દ્રસા.ને સમજાઈ નથી) શ્રી અજિતનાથ ભગવાનના કાળે છે ૨૯ આંક પ્રમાણ વસતીની વાતમાં શાસ્ત્રકારે નરેન્દ્રસા.ની જેમ બાર એજનનું ક્ષેત્ર { લીધું નથી. શાસ્ત્રકારો તો સંગત વાત જ કરતા હોય છે. નરેન્દ્રસા. જેવા અભિનિવેશી છે છે અને અજ્ઞાની આત્માઓ અસંગત વાત કરીને હાસ્યાસ્પ૪ બનતા હોય છે. છે. (૨૧) પ્રશ્નોત્તર કણિકામાં સ્પષ્ટ લખ્યું છે કે “ચંદ્રને જન્મ રાગરમાંથી–એ છે છે માન્યતા આપણી નથી.” આમ છતાં નરેદ્રસા, લખે છે કે-“સમુદ્રમાંથી જન્મેલ એ છે 8 બેટ અર્થ કરીને તેના ઉપર ક૯૫ના મહેલ ચણનાર આ આચાર્યશ્રીએ શું આ છે આ પાઠે નહિ જોયા હોય?' પૂ. આ. શ્રી રવિચંદ્ર સૂ. માએ “ચંદનો જન્મ સાગરમાંથી { એ માન્યતા આપણી નથી–એમ સ્પષ્ટ કહે છે. છતાં નરેન્દ્રસા. તેઓશ્રી ઉપર “સમુદ્ર છે છે માંથી જન્મેલ એવો છેટે અર્થ કરનાર' તરીકે આળ ચઢાવી રહ્યા છે. આચાર્ય થઈને તે “અભ્યાખ્યાન' નામનું પાપ જાહેરમાં આચરીને નરેન્દ્રસા.છ આચાર્યપદને લજવી રહ્યા છે, છે
એમ નથી લાગતું? છે (૨૨) ગૃહસ્થ વ્રત, તપ, જપ, પૂજા આદિ જે કઈ અનુષ્ઠાન કરે તેમાં આ
લેકના સુખની વાંછના રાખવાની નહિ લેવા છતાં મુખ્યતાઓ અને ગૌણતા એ રહેલી જ ! 3 હોય છે. આ નરેન્દ્રસા.નું એકાંત વિધાન તદ્દન ઉસૂત્ર છે. કારણ કે શાસ્ત્રમાં સ્પષ્ટ છે રે લખેલું છે કે “સદબુદ્ધિવાળા તે “મેક્ષ માટે જ આ વિહિત છે' એવી બુદ્ધિથી જ છે
તપ કરે છે. આ શાસ્ત્રીય વાત મુજબ નરેન્દ્રસા.ની ઉપરની માન્યતા શાસ્ત્રવિરુધ્ધ જ ! કરે છે. નરેન્દ્રસા. જ્યાં સુધી પિતાના ઉસૂત્રને બચાવ અને શાસ્ત્રીય વાતનું ખંડન ? ચાલુ રાખશે ત્યાં સુધી તેમના ઉત્સુ પ્રગટ થતાં. રહેશે. એથી એમને અકળામણ ? થતી હોય તે તેમણે સુધરી જવું જોઈએ.
(૨૩) “સંસારના સુખે જ મેળવવાને ઈરાદો હોય તે તે ત્રણ કાળ પૂજા, છે અસંખ્ય ભ સુધી કરે તો પણ તે જીવ મેક્ષે ન જાય” પ્ર. ક. ની આ વાત શાસ્ત્રીય
જ છે. આશયશુધિ વિના મોક્ષ મળવાનો જ નથી. છતાં નરેન્દ્રસા. આ વાતનું ખંડન