SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. વર્ષ ૨૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ : : ૨૦૯ ભિન્ન પ્રાણીઓ ધર્મ પામ્યા પછી કેવા આરાધક બન્યા તે જાણવા મળવાનું છે. જે ધર્મ હાર ને વિરેધક બન્યા તે કેવી હાલત થઈ તે ય સમજવા મલશે. સૌ ર જ પુણ્યાત્માને શાંતિથી વાંચી, વિરાધના અને વિરાધભાવથી બચી , આરાધન્ય અને આ આરાધભાવને કેળવી, આત્માની સુવિશુદ્ધ અવસ્થાને પામો. તેવી દશાને પામવામાં જ છે સહાયક રનનારા આવા વિશેષાંક પ્રગટ કરનારા સૌને ઘણે જ આભાર માનું છું. ૪ છે આવા અ ત્મિક–તાત્વિક જ્ઞાનથી ભરપુર, વૈરાગ્યપષક સંસાર રસ શાષક આવું છે જ સાહિત્ય વધુ પ્રગટ કરે તેવી ભાવના રાખું છું. જયતુ જૈન શાસનમ્' - એક વાચક છે – કાગડો અને હંસ –– • – શ્રી ધર્મશાસન ૪ એક વનમાં એક નગરનો રાજા વૃક્ષની નીચે આરામ કરી રહ્યો હતો તે જ છે પ વૃક્ષ ઉપર એક હંસ અને એક કાગડે બેઠા હતા. - રાગડાએ પોતાના સ્વભાવ મુજબ ..કા...કા... નું સુમધુર સંગીત પિતાના છે અવાજમાં ચાલુ કર્યું. તેથી રાજા કંટાળી ગયો હતો ત્યાં થોડા સમયમાં કાગડે ચરક છે આ કુદરતી રીતે એ ચરક રાજાના માથા ઉપર જ પડી પછી પૂછવાનું જ શું હોય ? તરત જ રાજાએ સૈનિકોને આદેશ કર્યો શું જુએ છે ? આ કાગડાને તુરત જ છે. છે પતાવી દો! બસ પછી તે સૈનિકે એ ધનુષ્ય બાણ દ્વારા કાગડા તરફ બાણ છોડયું પરંતુ જ ચતુર કાગડો તે ઉડી ગયો પણ પેલો હંસ તે તેને બેલી બની ગયે. વિંધાયેલ હંસ જ્યારે રાજા પાસે પડે ત્યારે રાજા આશ્ચર્ય પામ્ય. શું કાગડે સફેદ હોય છે ? શંકાનું સમાધાન કરતાં હસે કહ્યું રાજન્ ! હું તે માનસરોવરમાં રહેનાર છે છે હંસ છું પણ નિચની સેબતના કારણે આ દશા પામ્યો છું માટે રાજન તમે કયારેય 8 છે ખરાબ--નીચ લોકોની સેબત કરશો નહિ. નહિતે મારા કરતા બૂરા હાલ હવાલ છે છે. આપના થશે. કહીને હસે પિતાનું પ્રાણ પંખેરૂ છેડયું અને વિદાય થઈ ગયો છે જ આ લોટમાંથી. ( ચોસઠ પ્રકારી પૂજા ) છે
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy