________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી./સેન.૮૪ વવવવવવ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 0 પૂજ્ય શ્રી કહેતા હતા કે
–શ્રી મુકુદશી 9
Ne_
AW . પપૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજી
૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦
છે કે દુનિયાની સુખ-સંપત્તિની જે આશા છે તે ખોટી છે, તે કાઢવાની ઇચ્છા પેઢા 9 થાય તેવા જ આત્મા ધર્મ પામી શકે. છે # તમને સંસારમાં મહાલતા જોઈને દયા ન આવે તે તે સાધુ પણ પામ્યું નથી. તે 0 મોટા સુખીને જોઈને “આવું મને મળે તે સારુ આમ થાય તે ય સાધુપણું , 0 પામ્યો નથી.
ક આ દુનિયાની સુખ-સંપત્તિ પાછળ જ પડે તે આત્માનું બધું સાચું બળ નાશ 0 પામે અને દુર્ગતિમાં જવું પડે. 9 ક તમારા માનથી રાજી થાય તે તે સાધુ ય ! ૪ જેનામાં માન ઘણું હોય તેનામાં વિનય ન આવે સાચા શ્રુત જ્ઞાનની તેને
પ્રાપ્તિ ન થાય. ગમે તેટલું ભણે તે ય તેનું મિથ્યાત્વ ખસે નહિ પણ વધુ કે
મજબૂત બને. 9 ક ભગવાનના શ્રી સંઘમાં ત્યાગી આવે કાં ત્યાગની ભાવનાવાળે આવે પણ ત્યાગ 0 કરવા જેવો ન લાગે તેનું તે આ શાસનમાં સ્થાન જ નથી. છે. જેનામાં દુખીનું દુઃખ દૂર કરવાની શકિત છે છતાં ય ન આપે તો તે સુખી છે O કહેવાય કે દુઃખી ? છે કે આ સંસાર એટલે મોટામાં મોટું કતલખાનું ! 0 # ચારે ગતિના બધા જીવોને મરવાનું ! બધાના માથે મરવાને ભય ! તે ભય ? છે જ્યારે છૂટે ? જન્મ નહિ ત્યારે ક્યારે ન જમે ? મેક્ષે જાય તે આ સમજનારાને છે 0 આ સંસાર ગમે ? છે કે રેગેને જેમ પથારી (માંદગી) ન ગમે તેમ શ્રાવકને સંસાર ન ગમે. ૦૦dooooooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/૦. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી સિદ્ધ કર્યું
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦