SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - SEG ELH22 . ~ નૂતન ઘર જિનાલય ઉદ્દઘાટન. ટાન્ઝાનીયામાં દારેસલામ નગરે વિ. સં ૨૦૫૩ ને શ્રાવણ વ8 ૧૦ ને બુધવાર 8. ( તા. ૨૭-૮-૯૭ તથા ગુરૂવાર તા. ૨૮-૮-૯૭ ના એક ખૂબજે ભવ્ય પ્રસંગ ઉજવાયેલ છે જેની નોંધ ઈસ્ટ આફીકાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લેવાશે. - ઈસ્ટ આફીકાના અગ્રગણ્ય અને વેપારી આલમમાં પ્રસિદ્ધ દિલાવર શેઠ શ્રી ? ગુલાબચંદ પુનમચાટ શાહના પરિવાર તરફથી તેમના નિવાસસ્થાને “ગુલાબડુંઝ’માં પ. 6 પૂ. આચાર્ય વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા તથા આશીર્વાઢથી અત્યંત કર છે અને વિશાળ નૂતનઘર જિનાલયની ઉદ્દઘાટન વિધિ કરવામાં આવેલ અને શ્રી ગુલાબભાઈના પરિવારે ઘણા વર્ષથી સેવેલ સ્વપ્ન સાકાર થયું.' * શ્રી ગુલાબભાઈ, શ્રીમતી જ્યાબેન, પુત્ર જયેશ, પુત્રવધુ રીટા બેન તથા બાળ ગોપાલ પૂજને બુધવાર તા. ૨૭–૮–૯૭ ના હિંદી મહાસાગરના સવારના મનહિક વાતાવરણમાં સર્વ શુભેચ્છકોનું સ્વાગત કરેલ અને વાજતે-ગાજતે શ્રી આદીશ્વર ભગવાન શ્રી ! પાર્શ્વનાથ પ્રભુ તથા શ્રી મહાવીર સ્વામી ભગવાનની અતી નયન રમ્ય પ્રતિમાઓ છે જ સાથે વરસીઢાન કરતા રથયાત્રામાં તેમના નિવાસસ્થાન “ગુલાબકુંજમાં પ્રવેશ કરેલ. આ શુભ પ્રસંગે નવસારીથી જાણીતા વિધિકારક શ્રી કનુભાઈ એફ. દોશીએ ખાસ ? તે હાજરી આપેલ અને પ્રતિષ્ઠાની વિધિ તથા અઢાર અભિષેક પૂજન કરાવેલ. ગુરૂવાર તા. ૨૮-૮-૯૭ ના સવારના મહા પૂજન ખૂબજ ભાવ પૂર્વક કરાવેલ. અમી છાંટણ વરસવાથી સર્વ ભાવુકો ખૂબ જ ધન્યતા અનુભવતા હતા અને સર્વએ ખૂબજ ભાવવિભેર ! બની પૂજાનો આનંદ માણેલ. ત્રણ દિવસ ઉજવાયેલ આ મહોત્સવમાં રવિવાર તા. ૨૪-૮-૯૭ ના સિદ્ધચક્ર પૂજન કરાવવામાં આવેલ જેન, જેનેતર અને લંડન, ભારત ૧ 1 તથા કેન્યાના અનેક શુભેચ્છકેએ હાજરી આપેલ દરરોજ બપોરના સ્વામીવત્સલ જમણ અને રાત્રે ભાવનાને કાર્યક્રમ રાખવામાં આવેલ દરેક કાર્યક્રમમાં સવએ ખૂબજ હર્ષો- ૧ લ્લાસથી ભાગ લીધો હતો. શ્રી ગુલાબભાઈના પરિવાર તરફથી સર્વ ધર્મપ્રેમી ભાર એને રિસલામની મુલાકાતે આવે ત્યારે અચૂક જિનાલયના કર્શનાર્થે (ગુલાબકુંજ) માં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવે છે. પ્રસ્તુત કરનાર : રમેશ દલીચંદ જેઠારી, હારેરાલામ છે
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy