________________
છે -: બોધ દાયક કથા
– કોણ ચઢે? બુદ્ધિ કે ધન? !
–પૂ. સા. શ્રી અનંતગુણશ્રીજી મ.
એક નગરમાં એક કરોડપતિ ધનવાન રહેતે હતો અને એક બુદ્ધિશાલી ધીમાન પણ રહેતો હતો હતો. બંનેને પરસ્પર મૈત્રી પણ સારી હતી. તે બંને પાછા ૧ રાજાના પણ પ્રીતિ પાત્ર હતા એકવાર બંનેની વચ્ચે વિવાદ થયો કે ધન ચઢે કે 8 બુદ્ધિ? રાજાને પણ તેમની વાત સાંભળવામાં આનંદ હતું. રાજા પાછો સમજુ હતે. આ બંનેને વિવાદ વિખવામાં ન ફેરવાય માટે રાજાએ તે બંનેને કહ્યું કે “મારા ! તે સિકકાવાળે પત્ર લઈ અમુક નગરમાં જાવ. અને ત્યાં જેની શક્તિ કામ લાગે તે ચઢિયાતે 8.
માન.” ને બંનેએ તે વાત બૂલ રાખી. રાજાએ આપેલ મુદ્રાવાળો પત્ર લઈ, . રાજાએ કહેલ ગામમાં ગયા.
તે ગામનો રાજા, આ મોટા રાજાનો ખંડિયો રાજા હતો. તેણે રાજાની મુદ્રા- 1 B વાળો પત્ર વાંચે. અને તે બંનેને પકડીને કેઢખાનામાં પૂરી દીધા અને કહ્યું કે, આ 4 અમક દિવસે તમને બંનેને શૂળી ઉપર ચઢાવવાના છે. આ બંને કેરખાનામાં રહ્યા. છે
તે પછી બુદ્ધિશાળીએ ધનવાનને કહ્યું કે, તમારી શક્તિ અજમાવો અને આપણે છૂટકારો થાય તેમ કરો. ધનવાને રાજાને કહ્યું કે, અમને છોડી મૂછો તો તમને લાખ છે. સોનામહોર આપીશ.
ત્યારે તે નાના રાજાને કહ્યું– મોટા રાજાના હુકમનો અનાદર કરીને લાખ છે સોનામહોરે મારે જેતી નથી. હું ભલો ને મારું આ નાનુ રાજ્ય પણ ભલું. મને તે તે મોટે રાજાની છત્ર છાયામાં બધી રીતના સુખ-ચેન, આનંદ છે. અનીતિના આ છે જમાનામાં આ વાત બધાને ન ગમે. આજના ધર્માત્મા પણ ખોટું બોલવાથી આવે લાભ મળતું હોય તે જવા ન દે અને પાછા તે પૈસાથી એકાદ અનુષ્ઠાન કરાવી છે ગુરૂને પણ પોતાના ગજવામાં રાખે ! અને ગામમાં શાહુકારના લેબાશમાં છાતી કાઢીને શું | મજેથી ફરે. ખોટું કર્યું – કરવાનું જરાપણ રંજ નહિ કે ડંખ પણ નહિ, ધનવાનની છે છે એક પણ લાલચ ત્યાં ફાવી નહિ. પછી ધનવાને અંતે બુદ્ધિશાળીને કહ્યું- હવે તું તારી ? ને બુદ્ધિ અજમાવી આપણે છૂટકારે કરાવ.
આ પ્રસંગ પામી બુદ્ધિવાને રાજા કહ્યું આપને ખબર છે, અમે કેણ છીએ અને ૪ અમારા રાજાએ એમને અહીં કેમ મોકલ્યા છે? રાજાએ ભલાભોળા ભાવે હૈયામાં જે , હતું તે કહી દીધું, ના મને તે કાંઈ ખબર નથી. બુધ્ધિશાળીએ તક જાઈ સાગઠી 8 મારતા કહ્યું કે- અમે બંને રાજાના પ્રીતિપાત્ર છીએ. એકવાર અમારી સભામાં આવેલા છે