SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1059
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી પરાગ 5 –શ્રી પ્રેમપ્રિય ૨ % : ૦ ૦ - પ્ર૦ : “પંન્યાસ શ્રી અભયશેખર વિ. ગણીએ કરેલા ન્યાયસિદ્ધાંત મુકતાવલીને છે જ ભાષાન્તરમાં પૃષ્ઠ ૧૯૦ ઉપર લખાણ કર્યું છે કે જે વલવઢનિષ્ણાનુબંધી હોય, અકર્તવ્ય છે કે હોય, નિષિદ્ધ હોય એનું વિધાન હોઈ શકે નહિ પણ પ્રસ્તુતમાં એનું (વેઢમાં શ્યન છે. ૨ યાગનું) વિધાન છે માટે એની સંગતિ કરવા તૈયાયિકને ફાંફા મારવા પડે છે ને? હું છે આવા જ ફાંફા મારવાની પ્રવૃત્તિ વર્તમાનમાં શ્રી જૈન શાસનમાં એક વર્ગમાં જ જ (૫. પૂ. આ. ભ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના વર્ગ માં પણ જોવા મળે છે ને ?”. છે તે વિષયમાં સત્ય શું છે? દિ ઉ૦ . પં. શ્રી અભયશેખ વિ. ગણીનું આવું લખાણ સત્યથી તદ્ન વેગળું છે. ૨ પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂ. મ. સા.ના વર્ગને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છે જ પાઠને સંગત કરવા માટે જરા પણ ફાંફા મારવા પડતા નથી. પ. પૂ. આ.દેવ શ્રી જ આ ભુવનભાનુ રા. મ. સા. તથા પં. શ્રી અભયશેખર વિ. મ.ની બુદ્ધિ યાયિક દર્શન $ વાદીઓના નિદ્ધાંતથી વાસિત થઈ જવાના કારણે ઉત્તરાધ્યયન સૂત્રની વૃત્તિના નામે છે. છે પિતાની મતિ ક૯૫નાથી કપેલા પાઠને લઈ અર્થઘટન કરવામાં ઘણું મટે ગોટાળો ઉભો છે એ કરી પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા. તથા તેમના વર્ગને ઇતર દર્શનીચેના છે જ શાસ્ત્રમાં પણ તેનું ભાષાંતર કરતા “સ્વ. આ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા.ના વર્ગને ફાંફા 4 મારવા પડે છે' એમ લખી જૈનેતર સમાજમાં પણ પૂજ્યશ્રી પ્રત્યેની પિતાની સળગતી છે કેષવૃત્તિ બતાવવાનું કુકૃત્ય કર્યું છે, સાથે સાથે આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા. જ પ્રત્યેની અરૂચી પણ આવું લખાણ કરવામાં કામ કરી રહી હોય એમ એમના લખાણ ૬ પરથી જણાઇ આવે છે. પ્ર૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રવૃત્તિનું “અર્થકામાભિલાષિણાડપિ ધર્મ એવ યતિત છે જ વ્યમ' આવું આપ્ત વચન વિધિ પ્રત્યય ધરાવે છે. જે અર્થ કામના અભિલાષી હોય છે જ તે પણ ધમ જ કરવાનું વિધાન કરે છે. સ્વ. પૂ.પાક ગુરૂદેવ ન્યાયવિશાર૪ આ. ભ. આ ૬ શ્રીમદ્દ વિ. ભુવનભાનુ સૂ. મ. સાહેબે તે આ આખ્ત પુરૂષ એવા શાસ્ત્રકારનું વચન જ છે ને એમાં વિધિ પ્રત્યય છે માટે એ બલવનિષ્ઠાનનુબંધી જ હોય (ઈષ્ટ સાધન તે જ ખરૂ જ) એમ વાસ્તવિક અર્થ કરી અર્થે કામની ઇચ્છા હોય તે પણ ધમ જ કરાય, કે અધર્મ (પા) નહિ.” આવું જ વિધાન કર્યું, પણ સ્વ. આ. શ્રી રામચંદ્રસૂરિ મહારાજે છે
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy