________________
બાલવાચ્યું જ
શ્રીરવિશિશુ
પ્યારા ભૂલકાઓ...
જેમ સૂર્ય ઉગે છે તેમ આથમે છે. સૂર્ય ઉગતાં કમળ ખીલે છે અને સમી સાંજે કરાય છે.
શજ અનેક જીવા જન્મે છે ને આયુષ્ય પણ પૂર્ણ કરે છે.
સૂર્ય ઉગતાની સાથે જ પ્રકાશ પાથરે છે,
કમળ ખીલતાંની સાથે જ સુગંધ ફેલાવે છે. cale...
મનુષ્ય જન્મતાં જ શુ કરે છે ?
કઇ સારો પુરુષાર્થ કરે છે. ખરા? પેાતાનું જીવન સળ બનાવશે ખરા ? ના...રે... ના...!! જન્મતાંની સાથે જ અશુભ કર્મોને સંગ્રહ કરવાનું ચાલુ થઇ જાય. પાંચેય ઇન્દ્રિયના વિષયા ભેાગવવાની તીવ્ર લાલસા અનેક કર્મ બંધાય છે એક ઇન્દ્રિયના ભેાળવડા અસહ્ય દુ:ખાને ખેંચી લાવે છે. દુર્ગતિમાં ધકેલી છે. પાંચેય ઇન્દ્રિ”ના ભાગવડા કરવાની ઇચ્છાવાળાની શું હાલત થશે ?
જન્મ તા માનવી સાત કર્મની માંધણી નિત્ય બાંધે છે તેા પછી સારા કાર્ય કરવાના સમય ક્યારે મળશે? ધમ કરતાં પણ દુષ્કર્મ બાંધે છે તે માનવીનું શું થશે ? સૂર્ય અને કમળ, ઉગતાં અને ખીલતાં જ પત્તાની ઉર્જાસ અને સુવાસ ચૌ તરફ પાથરે છે તેમ હું માનવી ! તું પણ સદ્વિચાર અને સદ્ કર્યોની સુવાસ ચૌ તરફ્ ફેલ વ. કુકર્મ કરવાનુ બંધ કર. અવગુણાને છેડી દે ઇન્દ્રિય જન્ય સુખાને તિલાંજલી આપ. ક્રોધ, માન, માયા અને લાભની ચંડાળ ચેાડીના પડછાયેા છેડ રાગ કેસરી સિ`હું અને દ્વેષ ગજેન્દ્રની આળ પ`પાળ તાડ તા જ,
હે મનુષ્ય, તુ' સારા કાર્યોં કરી શકીશ ઉત્તરાાર સત્તિ પામી શકીશ સાંજે ભલે સૂર્ય અસ્ત થાય અને ક્રમળ પણ બીડાય જાય પરંતુ સદ્કાર્યાં કયારેય પામતા નથી, ખીડાતા નથી તે તે। સદાય અમર જ રહે છે.
સમી
અસ્ત
અને
અમરપણું પ્રાપ્ત કરવા માટે ઇન્દ્રિય જન્ય સુખા છેાડી સુદેષ, સુગુરૂ કેવળજ્ઞાનીએ પ્રરૂપેલા સુધર્મના માર્ગે ચાલે એજ અભિલાષા.
વિષ્ણુ
૮/૦, જૈન શાસન કાર્યાલય