________________
છે વર્ષ ૧૦ અંક – ૪૫-૪૬ : તા. ૨૧-૭-૯૮ :
.: ૧૦૬૭, છે જેમને સાંભળ્યા પછી શબ્દમાં મૂકવાની આપણી શકિત નથી, એવાં અસંખ્ય છે ઉપદેશ વાકયથી પૂ. મ.શ્રીના ભાષણે ભરપૂર હોય છે.
પૂજ પ્રાતઃ સ્મરણીય આ.શ્રીની ગેરહાજરી સૌને સુરતમાં કેટલી સાલશે? એને છે કેણ અને જયારે દૂર કરી શકશે તે પ્રભુ જાણે છે આને જ્યારે ભારતમાં ધર્મની ગ્લાનિ થવામાં કંઈ બાકી નથી રહ્યું, ત્યારે પૂ. જ આ શ્રી જેવા મહાત્મા–આત્માઓની–જ્ઞાનામૃતની પરબની અતિ ઘણી આવશ્યકતા છે.
આ.શ્રીના શ્રોતા બનવાનું મહદ્ ભાગ્ય જે આબાલવૃદધ નર-નારીઓને મળ્યું કે છે, તેમને વન્ય છે.
જે વર્ષમાં પૂ. આચાર્ય શ્રી જેવા મહા વિદ્વાન સિદ્ધ યોગી પુરૂષ છે, તે છે ધર્મને કટિ કોટિ વંદન.
– શ્રી સમ્યકતપનું સ્વરૂપ – ૬ શ્રી નવ૫૪માંનું છેલ્લું અને નવમું ૫૪ એ શ્રી સમ્યક્તપ પર છે. જેમ ચારિત્ર છે વિના મેક્ષ નથી તેમ તપ વિના ચારિત્રની શુદ્ધિ નથી. અણહારી પઠની સાધના માટે
તપ ખુબ ખુબ જરૂરી છે, અને ઇચ્છા નિરોધ એ એનું વાસ્તવિક સ્વરૂપ છે. એ તપના કે બાર ભેદે છે. તેમાં છ બાહ્ય તપ તરીકે અને છ ભેદ અત્યંતર તપ તરીકે વર્ણવ્યા ર છે. જેઓ તે જ જન્મમાં નિયમા મોક્ષે જવાના છે તેવા શ્રી તીર્થંકર પરમાત્માત્રિના છે. આત્માઓ પણ તે તપનું અનુપમ અને અજોડ સેવન કરે છે. ક્ષમા સહિતના તપથી ૫ આ નિકાચીત કર્મોની પણ ક્ષણવારમાં નિર્જરા થાય છે. જે તપનું આશંસા રહિત બનીને ૨ છે કેવળ કર્મ નિર્જરાના હેતુથી જ આજ્ઞા મુજબ કરવામાં આવે, તે આત્માને અનેક છે છે લબ્ધિઓની પ્રાપ્તિ થાય છે. આશંસા, એ ઉગ્ર પણ તારૂપી અમૃતને વિષ અને ગરલ જ બનાવી દેનાર છે. આલોક અને પરલોકની પૌઢગલિક આશા-ઇચ્છાઓને આધીન થઇ, જ ઉત્તમ એવા પણ અમૃતને વિષ બનાવવાની પ્રવૃતિ વિવેકી આત્માઓને કઈ પણ ભેગે ૨ ન જ કરાવી શકે (ઘટે). ૨ મેકની સાચી લાલસા ધરાવનારાઓ જ તપનું સાચું આરાધન કરીને મેક્ષ છે પુખના ભેહતા થાય છે. એટલું જ નહિ પણ આ સંસારમાં ય તેઓ અનુપમ સુખના જ ભોક્તા થઈ શકે છે. આવા તપને ઈરછા નિરોધ અને અનાદિ કાલની વિષય કષાયની ૬ વાસનાઓથી રહિત થવા માટે અનંતજ્ઞાનીઓએ સર્વ મંગલ ક્રિયાઓમાં પ્રથમ મંગલ ર તરીકે વર્ણવ્યું છે. આવા સમ્યકતપને નમસ્કાર હો...