________________
ધર્મગુરૂશ્રીના વિહાર પ્રસ ગે ગાવા લાયક ગહુલી.
(માર સોના સરીખો સુરજ ઉગીચો–એ રાગ.) ગુરૂરાજ વિહાર કરશો નહિ, જાણી લેવક શોચ કરે ઘણો, કેણ સૂણાવશ સિધ્ધાંત.
ગુરૂરાજ વિહાર કરશે નહિ મીઠી વાણીને નિરમળ વાયથી, બાધ આપશે આવા હવે કેણ ગુ. પૂરા પુજે મળ્યો છે જગ જેનને, તો તે તે કેમ તજાય. . બંધ આપી પાશાણે પલાળીઆ, પાયુ ધર્મરૂપી શુભ નીર. કે. કે દી ઉપાશ્રયે નવ આવતા, તેવા ક્યાં જઈ પામશે બંધ, ,, અનાચારીએ આડો મારગ મૂકીએ, સૂણી આપ તણે ઉપદેશ .. અતી છઠ્ઠ અઠ્ઠમ થવા હોંશથી, થશે એકાસણું શું કદી એક. * સિંહ સમુ સિંહાસન શોભતુ, તેહ ખાલી જોયું કેમ જાય. , હીરો હાથમાં આવ્યો પાછો જાય છે,દીવો જ્ઞાનને ગતીશું કયાંય. ! નરનારી ભરે છે નીર નેત્રમાં. ઘર કામ ન સૂઝે કાંઈ. કહે કેશવ બેઉ કર જોડીને, કરો ફાગણ ચોમાસુ ચાંહ્ય. ધર્મગુરૂશ્રીના વિહારનું જાણું થયેલી ઉદાસી વિષે ગહું રી.
(મારી પુન્ય ઉઢય દશા જાગી રે –એ રાગ) ગુરૂરાજ હવે ક્યાં મળશે રે, મમ ભાગ્ય શા ક્યા ફળશે રે, તમ શેવક ક્યાં જઈ ઠરશે રે, ગુરૂરાજ હવે કયાં મળશે રે ૧ મીઠી વાણી છે સાકર સેલ રે, થાએ હૃદયમાં અમૃત વેલ રે, ચાલે ઘર્મ રૂપી રસ રેલરે, ગુરૂરાજ હવે કયાં મળશે રે. ૨ ગુરૂ વિહારનું સઉ જાણુંરે, નરનાર ભરે નેત્ર પાણી રે, જાએ નિરમળ ગુણની ખાણી રે, ગુરૂરાજ હવે કયાં મળશે રે ૩ મુનિ હસ વિજય મહારાજરે, રહે અવિચળ અમ શિરતાજ રે, કીધાં ભવ્ય જનોનાં કાજ રે, ગુરૂરાજ હવે ક્યાં મળશે રે. ૪ શુભ સંપતવિજ્ય મારાજ રે, જેવું ના મ તેવાં છે કાજ રે, ગુણે ભરિયા તારણ ઝાઝ રે, ગુરૂરાજ હવે ક્યાં મળશે રે. ૫ દીપે આસન મહાવીર જેવું રે, બેઠા સમવસરણમાં તેવું રે, લાગે સંવ સકળને એવું રે, ગુરૂરાજ હવે ક્યાં મળશે રે. ૬ જૈન ધર્મ મણી શુભ પામી રે, ટળ્યાં કમને કાંતિ જામી રે, કહે શ્રાવિકા શીર નામી રે, ગુરૂરાજ હવે ક્યાં મળશે રે. ૭