________________
A
-
-
૧૦૦૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
છે.
આ મનુષ્ય જન્મમાં મળતી, મેળવવા જેવી ચીજ મેળવવા જેવી ન લાગે તો તે ભારે પાપઢય ખરે ને? તમે સાધુ ન થાવ તે બને પણ સાધુ જ થવા જેવું છે, $ આ સંસાર રહેવા જેવો નથી, તાકાત હો તે છોડવા જેવો છે?—આમ ન લા. તો તમે ? સાંભળ્યું શું? શ્રી અરિહંત પરમાત્માને ઓળખ્યા શું? “મારે અરિહંત થઈને અને ૪
શ્રી અરિહંત ન થવાય તે તે પરમતારકની આજ્ઞા પાળીને વહેલામાં વહેલા મોક્ષે જવું છે { છે?—આ ભાવના જેના હૈયામાં ન હોય તેને જેનકુલમાં જન્મ પણ મહાપાપાનુંબંધી છે. 1 ભગવાને અમને પણ કહ્યું છે કે-શાસ્ત્રમાં જે કહ્યું હોય તે જ બોલજે, તે { પ્રમાણે કરજે પણ તમારા ઘરનું કશું બોલતા નહિ. આ માન્યતા આવી જાય છે { તો જીવન પલટાઈ જાય.
માટે જ કહ્યું કે સમ્યગ્દષ્ટિ જીવ મોટેભાગે પાપને આચરે નહિ, કહાર. આચરે તે દુઃખથી આચરે. તે સંસારમાં રહ્યો હોય તે ય દુઃખથી વસે છે તેમ તેના પરિચયમાં આવનારાને થાય, જ્યારે આજે તો તમારા માટે ઘણું કહે છે કે, આના ઉપર વિશ્વાસ રાખતા નહિ ! તે સાચું બોલે તે ય ખોટા માટે. સાધુપણું લેવું, શ્રાવકપણું લેવું, વૃતાદિ લેવા તે કઠીન છે પણ આ માન્યતા કરવી ય કઠીન છે? ધર્મ ખાતર તે ધમાં પોતાના પ્રાણ આપી દે. આ પ્રાણ તમને ૨ખડાવવા મળ્યા છે. જેટલું જીવશે તેટલું છે વધારે પાપ કરશે. આજના સુખી જેટલું વધુ જીવે તેમ વધારે પાપ કરે છે. હાડે દાડે છે તમારું પાપ વધતું જાય છે, ઘટતું નથી. તમે જેમ જેમ મેટા થાવ છો તેમ તેમ છે સુધરતા જાવ છો કે વધુ બગડતા જાવ છો ? ગમે તેવા પાપના નિમિત્તે મળે તે ય ધર્માત્મા જ્યાં જાય ત્યાં પાપથી બચે. લેકેને ય તેને જોઈને આનંજ આવે. આ સમજ
નારા તમને સંસારમાં રહેવાનું ગમે? જેલમાં કેદી જેમ જીવે તેમ સુખી શ્રાવક સંસા- ! 1 રને જેલ માનીને જીવે. - સાધુની આંખ શાસ્ત્ર જ ! શાત્રે કહ્યું તે જ બોલવાનું. શાસ્ત્ર ના પાડી તે બોલાય જ નહિ!
એક સાધુએ કહ્યું “જે ઘરમાં ગાયભેંસ રાખે તે સાચે શ્રાવક!” પ્ર : અપેક્ષાએ બરાબર કહેવાય ને? ઉ૦ : કેઇપણ અપેક્ષાએ સાધુ બેલે, મરી જાય તે ય ! પ્ર : બજારમાં અભક્ષ્ય આવે, ભેળસેજવાળાં આવે, આ તો ચકખા મળે ને? ઉ૦ : અભક્ષ્ય ન ખાય. ઘણાને તે જીવનભર માટે ઘી-દૂધ ત્યાગ છે પિતાની
-