________________
વર્ષ ૯ અંક ૪૭૧૪૮ તા. ૨૯––૯૭ :
આ કછ-વાગડ પ્રદેશમાં તે વખતે સાધુઓનો ઝાઝે વિહાર નહિ. સામાન્ય કે ધર્મ ચાલે તે કરે. ત્યાંની મોટાભાગની વસતિ ખેડૂતનું કામ કરે. ભણેલ-ગણેલ પ્રજા છે નહિ. આ ઓગણીશમી સદીની વાત છે. તે કાળમાં આજના જેવી ધમાલ નહિ. લોકોમાં ને જાગૃતિ નહિ. સામાન્ય કુલાચારથી સાધુ આવે તે તેને સાંભળે. તેમાં આ અદ્દભૂત * વિચાર આવે, તેને સત્તર વર્ષ જાળવી રાખે, તેની તક શોધે. કુટુંબને તૈયાર કરવા છે નાનો બાળક શું મહેનત કરે ? આજે તમારો નાનો છોકરો સંયમની વાત કરે તો તમે મેં તેને શું કહો? તે યુગ કરતાં આ યુગ સારે છે? તમે તો કહો ને કે, મૂરખ ! તું છે શું સમજે? પરિણત જીવ તો એવા હોય કે, પોતાનું સંતાન આવું બેલે તો મા
બાપને આનંદ થાય. તે મા-બાપ વિચારે કે, હવે આ છોકરાને રાગ ન સ્પર્શી જાય છે તેવી સામતીમાં મૂકવો જોઈએ. તેના ભાવને ટક્કર ન પહોંચે, તેને ઉત્તેજન મળે તેવા ( સંગોમાં મૂકવાનું મન થાય. તમારા જેવા સમજુને શું મન થાય?
જે કાળની વાત કરવી છે તે કાળમાં સાધુપણું લેવું ઘણું દુષ્કર હતું સાઈઠ 4 વર્ષને લે તો ય ધાંધલ થતી. બાળક સમજે શું અને યુવાને તો દીક્ષા લેવાય શાની? ૧. છે. આવી માન્યતા જૈનકુળોમાં ચાલતી. સિત્તેર વર્ષમાં થોડા મહિના–દિવસ એાછા એવો
એક બુદ્દો ઘરમાંથી ભાગીને પૂ.શ્રી બાપજી મ. પાસે આવ્યો અને દીક્ષા લીધી. કુટુંબીઓ આવી હો...હા કરી ગયા. પણ પૂ. બાપજી મ.ની શરમ માટે પાછા ગયા. તે ભાગ્યશાલિએ ચૂંઢ વર્ષ સંયમ સારી રીતના પાળ્યું. તેઓ જે મક્કમ ન હોત તો શું થાત ! જેનકુળમાં દીક્ષાની વાત કેવી થઈ છે ! આવા કાળમાં આટલા સાધુ થયા. આટલું સાંભળે છતાંય ભલીવાર કાંઈ નથી! તે જ્યાં સાધુનો પરિચય નથી ત્યાં શું આશા રખાય! તેમણે પોતાનો નિર્ણય મનમાં સાચ૦ અને નક્કી કર્યું કે, મારા
બળે જ સંયમ લેવાનું છે. ઘણાએ પોતાના આ૫ બળે દીક્ષા લીધી છે, કુટુંબના બળે છે { નહિ. તે કાળમાં આ ભાવ જાગે તે સહાય કરનારા કુટુંબી કોક જ. છે. શ્રી ષ્ણજીની વાત યાઢ છે ને? અવિરતિના ઘોર ઉદયે જે કન્યા પસંદ પડે તેનું હું માંગું કરાવે. યુદ્ધ કરીને પણ લાવે. તે જ વખતે ખબર પડે કે, નગરમાં શ્રી નેમિનાથ
સ્વાનિ ભગવાન પધાર્યા છે તો બધું પડતું મૂકી દેશનામાં જાય. ત્યાં નવી પરણેલી
સ્ત્રી કહે છે. મારે સાવી થવું છે તો તેઓ કહે ખુશીથી થાવ. જેને યુદ્ધ કરીને લાવ્યા | છે, સ્પર્શ પણ નથી કર્યો છતાં ન જ નહિ અને ખુશીથી જાવ કહેતા. આગળના [ પુણ્યાત્માઓની વાત આવી હતી. ઉત્તમ જાતિકુળમાં જન્મેલા કેટલું પુણ્ય લઈને આવ્યા હોય ! એ જ દેશના સાંભળે, પ્રતિબંધ પામે ને તેમને થાય કે, સંસાર છોડી દેવાને જ. તેમને સુખ પણ કેવાં કેવાં મળેલાં? તમારાં સુખ તો તેમની આગળ ઉકરડાને
સારસ