________________
૯૭૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે દિગંબર ધર્મના મંદિરોમાં શ્વેતાંબર આમ્નાયની મૂર્તિ ભગવાનની તે હોય છે પરંતુ છે કોઈ પણ દિગંબર મંદિરમાં તાંબર આચાર્યની યા વેતાંબર મંદિરમાં દિગંબરના આચાર્યની મૂર્તિ પૂજામાં હોવી સંભવિત નથી, અને જોવામાં પણ નથી આવતી. અને અહીં શ્રી કેશરીયાનાથજીના તીર્થમાં તે ઉઢયપુરના નગર શેઠ જે બાફણું કુટુંબ છે ના છે અને શેઠ દયાલશાના જે મહારાણુ રાજસિંહજીના દિવાન હતાં, એમના ગુરૂની છે મૂતિ પાદુકા અને ત્રિજો શિલાલેખ પણ સંવત ૧૭૫૬ ને હાજિર છે, તે એવી દશામાં ન
આ તીર્થનું દિગંબરપનું કઠી થઈ સકતું નથી, એટલે આ તીર્થ શતાંબરી જ છે ! છે એમ સાબિત થાય છે. '
આ સ્થાનમાં આ વાત પણ જાણ બહાર ન થવી જોઈયે કે મૂર્તિની સ્થાપના જ બીજા ઠેકાણેથી લાવીને પણ કરી શકાય છે. પરંતુ પાદુકાની અંજનશલાકા બીજા ઠેકાણે કરીને તે પાદુકાની સ્થાપના બીજા ઠેકાણે થઈ સકતી નથી, તે આ પાદુકા આ તીર્થનું
વેતામ્બર૫નું જ સાબિત કરે છે. છે આ રીતે શ્રી મરૂદેવીજી માતાની પાસે જે ભગવાનની પાદુકા છે તે પણ સંવત છે ૫ ૧૬૮૮ માં શ્રી ભાનચંદ્ર સિદ્ધિચંદ્ર ના હાથથી પ્રતિષ્ઠિત છે. આ ભાનુ ચંદજી તે જ છે છે કે જેઓએ અકબરબાદશાહની પાસે જીવદયાનું અને તીર્થોનું ફરમાન મેળવ્યું હતુ. ૧. છે આ પરથી નિશ્ચિત થાય છે કે આ પાદુકા ભાનુચંદ્રજીએ અહી: ૧૬૮૮ માં પ્રતિષ્ઠિત છે કરાઈ અને આ મંદિર સંવત ૧૬૮૫ માં પૂર્ણ થયેલ આ વાત શિખર પરના ગજજરના છે લેખોથી સ્પષ્ટ જણાય છે. એથી નિશિચ થાય છે કે આજ ભાનચંદ્રજીના ઉપદેશજ શેઠ ભામાશાએ આ મંદિર ૧૬૪૩ માં પ્રતિષ્ઠિત કરાવેલ હય, શેઠ ભામાશાહના કુલરને ત્યાં સ્પષ્ટ લેખ મલે છે કે શેઠ ભામાશાહે ૧૬૪૩ માં શ્રી કેશરીયાનાથજીની ૧ પ્રતિષ્ઠા કરાવેલ આ વધારે સંભવિત છે કે મહારાજ ભાનુચંદ્રજી ઉપાધ્યાયજી અને છે અને અકબર બાદશાહના ફરમાનમાં પણ આ કારણથી આ તીર્થને પ્રવિટ કરી રતાંબરના ફરમાનમાં લીધેલ હોય. આ સ્થિતિમાં દરેકને આ મંજુર કરવું પડે છે કે આ તીર્થ વાસ્તવમાં જ તાંબરી છે.
આના સિવાય દિગંબરેના કેઈ પણ તીર્થમાં કેશર, પુષ્પ આદિ ચઢાવવામાં તે નથી આવતાં તે પછી તેની ઉછામણી થવાની વાત જ કયાં રહી ? પરંતુ અહીં તો | દરરોજ સકડાં વર્ષોથી ઉછામણી બેલીને કેશરપુષ્પની પૂજા થાય છે. તે આથી પણ અ આ તીર્થ શ્વેતાંબરી નિશ્ચિત થાય જે દિગંબર લોગ પોતાના તીર્થ માં કઈ પણ સ્થાને છે કદી પણ બીજા ધર્મને માનનારને પૂજારી નથી રાખતા અને અહીં તે એક વર્ષોથી ? બીજા ધર્મને માનનાર જ પૂજારી છે. આથી પણ આ તીર્થ શ્વેતાંબરી જ હોવાનું ! ર સાબિત થાય છે.
|
( ક્રમશઃ )