________________
8 વર્ષ ૯ અ ૪૫-૪૬ તા. ૧૫–૭–૯૭ :
૯૬૧ સૌ સુજ્ઞ વાચક–ભાવિકે શાંતચિત્તે વાંચી-વિચારી સત્યમાર્ગના સુજ્ઞાતા-આરા૪ ધક બની આત્મકલ્યાણને સાધે તે જ શુભાભિલાષા સહ ગણિશ્રીએ પ્રાન્ત જે ભાવઢયાની
ભાવના સ્વને છોડી પર–બીજાને માટે ભાવી છે તે જે “સ્વ” માટે વિચારે કે-શ્રી ઠાણાંગ ૧ સૂરામાં દુર્લભાધિપણાના જે પાંચ સ્થાન–કારણે બતાવ્યા છે તેમાં ત્રીજું સ્થાન
આચાર્ય–ઉપાધ્યાય ભગવંતોના અવણ વાઢ બોલે—તે કહ્યું છે. તેં હજી પણ શાનમાં 8 સમજી સન્માર્ગમાં આવી જાય ય પિતાના આત્માને કર્મથી ગુરૂ-ભારે બનાવત કે બચાવશે. બાકી અસાધ્ય દર્દી જ બની રહેવું હોય તે તેમનું તેઓ જાણે! તેમના ૧ ભ્રામક પ્રચારને બીજા તે સુજ્ઞ–સમજુ સારી રીતના સમજી ગયા છે, સત્યના અર્થી– ૧
ખપી આત્માઓને સમજાવી પણ રહ્યા છે તે ય નિર્વિવાદ્ય વાત છે. “સમજુને શિખામણ છે છે શાનમાં.” માની પૂર્ણ કરું છું.
– વિવિધ વાંચનમાંથી - ૮ અ મૃ ત કે શું યા
-પૂ. સા શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ. ૧. એક સામાયિકથી શું લાભ થાય? એક સામાયિકનું મૂલ્ય શાસ્ત્રકારોએ કેટલું ગણ્યું છે, તે જુવે! એક મનુષ્ય જ ૨ લાખ ખાંડીનું સોનાનું દાન દે અને બીજે મનુષ્ય રોજ સામાયિક કરે તે દાન દેનાર છે તે તેની બરાબરી ના કરી શકે. લાખ ખાંડીના ૨૦ લાખ મણ થાય. ૨૦ લાખ મણના ૮૩ ૨ ક્રોડ શેર થાય. ૮ ક્રોડ શેરના ૩૨૦ ક્રોડ તોલા થાય. એક તોલાને ભાવ ૧૦૦ રૂા. ૧ 8 ગણીએ તે પણ તેની કિંમત રૂા. ૩૨૦ અબજ રૂ. જેટલી થાય. એક અબજની સંખ્યા ? છે કેટલી મોટી છે તે ઇર્શાવવા વર્તમાનકાળના ગણિત શાસ્ત્રીઓએ નીચેનો દાખલો આપ્યો છે. આ
ધારો કે રંક કંપનીમાં ૧ અબજ રૂા.ની મૂડી છે. હવે તે કંપની સારી રીતે { ચાલતી નથી અને પેટમાં કામ કરે છે. તે રોજના ૧૦૦૦ રૂા. ગુમાવે તે પણ એ છે
મૂડી પૂરી થતાં ૨૧.૦૦ વર્ષથી વધારે સમય લાગે. આવા ૩૨૦ અબજ રૂા. કરતાં પણ એક સામાયિકનું મૂલ્ય વધારે છે. કહેવાનો આશય એ છે કે તેનું મૂલ્ય આ જગતના 5 કઈ પણ પાર્થિવ પદાર્થથી આંકી શકાય તેમ નથી. આપણને સામાયિકની સામગ્રી મળી છે છે, એ આપણું અહોભાગ્ય છે. દેવોને સામાયિકની સામગ્રી મળતી નથી.
નારકીના કોને પણ સામાયિકની સામગ્રી મળતી નથી. અને તિર્યંચાને પણ છે સામાયિકની સામગ્રી મળતી નથી. (પ્રાયઃ દુર્લભ છે.)