________________
ક
સુબોધ-ગરબો. (પુનમ ચાંદની ખીલી પુરી અહીં રે-એ રાગ )
બજાર
સખીયો પરમાતમ જિનપ્રભુને પાયે લાગીરે, સાચો જગદીશ્વર ભવિજનને તારણહાર; તેની નિત્યે પ્રીતે ભક્તિ કરવી ભાવથીરે, અરૂપે અવિચળ શિવ સુખ પરમ ધરમ દાતાર,
એવા જિન પ્રભુનાં દરશન મુખથી માગીયેંરે, ટેક. સાખી–પાય નમે જિનરાયને, આતમ કાર્ય સિધાય,
ભવ દુઃખ સહુ દૂરે ટળે, મંગળકારી થાય. જાવું જિનાલયમાં શુદ્ધબુદ્ધિથી સર્વનેરે, જેથી નાથ નિરંજન પ્રભુના ગુણ ગવાય; એવી ઉરમાં ઈરછા રાત દિવસ સૌ રાખજોરે, ૧ -
સાખી–ભમ્યા ભવાઢિ ચક્રમાં, તેય ન પામ્યા પાર,
માટે ભવિજન ભવ વરે, ધરમ કરી આ વાર; જિનશાસનના સિદ્ધાંતે સાચા જાણજે,
જેમાં ભક્તિ જુક્તિ મુકિતનો શુભ સાર; * એવા જિનપ્રભુનાં કરિશન મુખથી માગીએ. ૨ સાખી-અમુલ્ય હીરો હાથમાં, છે જિન તેજ અપાર,
માટે શ્રી મહાવીર ભજે, થાય સફળ અવતાર, એથી ઉત્તમ ગીત સી સજનને સંભળાવીયેરે, ભવદુઃખ કરીયો તરવા ગ્રહો ધરમ રૂપ વાણ શીખ શુભ કેશવની છે સાચી સજની જાણજોરે. ૩