________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
0 પૂજયશ્રી કહેતા હતા કે–
000:00000000000000
રજી. ન. જી./સેન.૮૪
.
-શ્રી ગુણદશી Ö
૦ ધર્મનાં ફળ પરોક્ષ માને અને ધનનાં ફળ પ્રત્યક્ષ માને તેનું નામ નાસ્તિક ' ૦ જો આત્માએ, આત્માના ઉદ્ધાર કરવા માગતા હેાય છે. તેઓ હમેશા સમજવાની કેાશિશ કરતા હેાય છે.
૨. "LT (SO S
સ્વ. ૫.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારા
0
સત્યને
૦ પૂના દોષથી સારી વસ્તુને પણ દોષિત કરવાની બુદ્ધિ હાય, ત્યાં તા સંધત્વનુ‘લીલામ છે. 0
.
દીક્ષા એ દુનિયાની રક્ષક છે. દીક્ષાના વિશેષીએ એ દુનિયાના ઉઠાવગીશ છે. આગમની આજ્ઞાને આધીન વત્તવું, એ જ સ્વતંત્ર થવાના સાચા રાજ માર્ગ છે. ૦ શાસન ઉપર થતા આક્ષેપ-વિક્ષેપને યુક્તિથી દૂર કરી એને સુંદર રાખવાની કાળજી રાખે. સત્ય વસ્તુ ઉંપરનું આક્રમણ ખસેડી-તેને દેદીપ્યમાન રાખે એ પ્રભાવ. ૦ જેની આજ્ઞા માનવી નહિ તેના અનુયાયી હાવાના ઢાવા કરવા—એ પ્રામાણિક્તા નથી, પણ ચેાકખી દાંભિતા છે.
શાસનરસિક દરેક આત્માની ફરજ છે કે ‘ભગવાનની આજ્ઞામાં જ સ`સ્વ માની, તેના રક્ષણ માટે પેાતાપણાનું સમર્પણ કરી દેવુ.’
• જે છેડયું એનુ' મંડન કરે, એ નાસ્તિક જ છે. સ`સાર છેાડયા પછી સારના મંડનની વાત, એ નાસ્તિક્તા છે.
ભણવાથી દુનિયાના પઢાર્થી પ્રત્યેનુ' મમત્ત્વ વધે તે અજ્ઞાન છે.
૦ કેવળ માન—પાન, ખ્યાતિ, પૂજા, પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિ માટે શ્રી જિનેશ્વરદેવના માર્ગની દેશના દેનારા, એ શ્રી જિનેશ્વરદેવના શાસનના સાચા સાધુ નથી. કારણ કે, તેઓએ ભગવાનની આજ્ઞા કરતાં પણ પેાતાપણું આગળ ધર્યું" છે.
oppopooooooo
000:00000=00:
0
0
0 • હિત બુદ્ધિથી સત્યનું પ્રકાશન કરવામાં જ આત્મશ્રેય સમાયેલુ છે. આ સત્યવસ્તુના પ્રકાશનથી કાઇએ જરા પણ મૂ'ઝાવુક ન જોઇએ.
0
(000000-00000000000:0000%
જૈન શાસન અહેવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મ`ટ્ઠિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, નિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, .કાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ ક્યુ