________________
૯૨૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
રાગની કાઈ દેવા નથી. જ્યારે તેમના ભવના ઈંડા આવવાના હશે ત્યારે તેએ આ રાગથી મુક્ત બનશે.
શુધ્ધ જિનવાણીના વિરાધ તેમના અનત સંસાર વધારનાર છે એની પણુ એમને કે એમના નાયકાને ગતાગમ નથી એમને જવાબ આપવાને શે !
જાએ બક્યા કરેા કે સ’સારના સુખ માટે ધર્મ કરાય—કરાય કરાય.’ સમજશું કે પ્રભુ શાસનમાં નાના નાના અનેક નિવા પાકવાના છે એ પ્રત્યક્ષ થયું.
i
આમને જવાબ આપી સમયની બરબાઢી કરવી વ્યર્થ છે, એમની શાસન કટકાની માત્ર ઉપેક્ષા જ કરા, પણ જવાબ ન આપેા. એ લલ્લુ પંજીએ જવાબ આપવા માટે પણ ચેાગ્ય નથી.
.
(અનુસĆધાન પેઇજ ૯૨૪ નું ચાલુ)
*
વિભાગમાં છપાવશુ. બહુ લાંબે જવાબ ના લખતા. પાછુ મારે પણ જગ્યા તે જોઇએ ને એક કે અઢી લીટીના વિશ્વાસના મતની દરખાસ્ત જેવી ભાષામાં પણ સચા- જવાબ હાવા જોઇએ હા.
ખસ તે હવે આપણે પછી જ મળશું. કાચ્ડાના ડાળે તમારા જવાબની પ્રતીક્ષા કરતા ભદ્રંભદ્રના શું લખુ પ્રણામ કે જય જિનેન્દ્ર ? (આમાં ય વિવાદ છે હા જાણેા છે ? પછે વાત) એ ય વાંચશેા.
શાસન સમાચાર
રક્ત દાવણગેરે [કે. બી. એસ્ટેન્શન]માં મગલ પ્રતિષ્ઠા ક દાવણગેરે (કર્ણાટક) કે. ખી. એક્સ્ટેન્શનમાં કચ્છ વાગડ દેશેાધારક અધ્યાત્મયેાળી પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજ્ય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય પૂજ્ય ગણિવર્ય શ્રી મુક્તિચન્દ્રવિજયજી મ.સા., પૂજ્ય મુનિશ્રી મુનિચન્દ્રવિજયજી મ.સા. અદ્ઘિની નિશ્રામા નવ–નિમિત જિનાલયમાં મૂલનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી આદિ જિનબિબેની મંગળ પ્રતિષ્ઠા ઘણી જ ભવ્યતાથી ઊજવાઈ પાંચ દિવસના આ મહાત્વમાં સુપ્રસિદ્ધ સંગીતકાર શ્રી આશુ વ્યાસની સંગીતકળા, રાષ્ટ્રપતિ–એવા –પ્રાપ્ત શ્રી શરસિંહની નૃત્યકળા ખૂબ જ નેત્ર-દીપક હતી. તા. ૭-૬ ના ભવ્ય વરઘેાડા તથા તા. ૯-૬ ના સાધર્મિ –વાત્સલ્યના કાર્યક્રમ રાખવામાં આવેલા હતા.
-
આ પ્રસંગમાં પૂજ્ય સાધ્વીજી સ’યશીલાશ્રીજી મ.સા. આદિ ૪ તથા પૂ. સા. ચન્દ્રયશાશ્રીજી મ.સા. આદિ ૩ પધાર્યા હતા.
પૂજ્ય ગણિવર્ય શ્રી આદિનું આગામી ચાતુર્માસ દાવણગેરે, ચાકીપેટ ઉપાશ્રયમાં શ્રશે. ચાતુર્માસ–પ્રવેશ અષા. સુ. ૨, થશે.