________________
ખાટુ' ન લગાડતા હૈ। ને!
* પ્રત્રાત્તરની પ્રતીક્ષા સાથે લી. ભદ્રંભદ્ર
—ભદ્રંભદ્ર
分碁 本
મારા લેખાની સાલી જોરદાર અસર થતી લાગે છે. હુ તેા લાગ્યું તેા તીર નહિ તા તુક્કો એમ માનીને જ લખું છું. પણ બધા લખાણ આ જ સુધી તીર જ બન્યા છે. જેને લક્ષ્ય બનાવીને કે છું તેને વિધિ નાંખે છે ખરા. અથી તા મારા આનંદની કાઈ જ સીમા નથી રહેતી પણ સાલુ દુઃખ એ વાતનું થાય છે કે જેને તીર વાગે છે તે ખેાટુ' લગાડવા માંડે છે મે' જો કે હેડી’ગમાં જ ખાટુ' ના લગાડતા હા ને?” આવુ' લખ્યું છે તે ય એ લેાકેા ખાટુ' લગાડે છે.' મેં આવું મારા કલ્યાણુ મિત્રને કીધુ તા ઈ શું કહે કઉં ઇ કે કે ભલા માણુ તે ખાટું લાગે એવુ શું કામ લખા છે ?? મે” કીધુ–પણ હું તા સાચું જ લખું તેમાં ખાટું (અસત્ય) લાગે એવુ છે જ ક્યાં ?' એટલે તરત પેલા શાસ્ત્રીમિત્ર ઉછળી પડયા મને આશયદ્ધિના બધ પાઠ આપતા કહેવા લાગ્યા કે ખાટુ' ના લગાડતા ? ' આ વાક્ય પાછળ તમારા દુઃખ ના લગાડતા હૈ। ને?' આવા આશય નથી ?
આટલુ` સચાટ બ્રહ્મજ્ઞાન મારા મિત્ર પાસે ટકેલુ છે તે જાણી મને હરખ સાથે શાઇ થયા. કેમકે તેણે મારા ખાટુ' ને સાચુ” સાષિત કરી આપ્યું. ખાટુ” ને ‘સાચુ’કીધુ એટલે કે દુઃખ કીધું એટલે મારી પેાલ ઉઘડી જતાં મને દુ:ખ થયું. મને દુઃખ થતા મને અનુભવવા મળ્યું કે તા મારા વાક્યથી પણ બિચારા કેટલા ખધાંને દુઃખ થતુ હશે અરેરે ! હવે હું કાઇને દુઃખ થાય એવુ. લખીશ— એલીશ નહિ. આવા મેં ઠાર અભિગ્રહ ધારણ કરવા વિચાર્યું ત્યાં પાર્ટેગ મિત્રરતન હે—પાછુ. ખાડ્યુ.. ભદ્રંભદ્ર તુ ગાભા જેવા છે. કાઇને ખાટું લાગે કે ના લાગે સાચી વાત તેા કેવી જ જોવે, પણ તમારા નિદાન-ધરષાના આશય ન ાવા જોવે. હિતબુદ્ધિથી કેવાય ‘મારા મિત્રનું આટલું તળીયા સ્પશી જ્ઞાન મને નવાઈ લગાડવા માંડયુ પછી તેા પાછા પેલા કાઇને દુઃખ થાય તેવું ન લખવા-ખેલવાના અભિગ્રહ લેવાનું માકૂફ઼ જ રાખ્યું.’ પણ મને વિચાર આવ્યા કે—સાચી વાત કહેવાથી લેાકેાને ખાટુ શું કામ લાગે છે ?' મને તેા સમાધાન હુમાં નથી મળતુ. હે મારા પ્રિય વાચકા તમે જ આપો આ પ્રશ્નના જવાખ. આશય શુદ્ધિ રાખીને જ જવાબ મેાલો હ। ને. સરનામુ ા ખખર છે ને મારૂં. જૈન શાસન કાર્યાલય ઉપર લખો ને તમ તમારે મને ક્રૂરજીયાત મળશે. તમારા જવાબ એવુ લાગશે તેા જૈન શાસનમાં 'ભદ્રં‘ભદ્રં’ (અનુ. ૯૨૬ ઉપર જુઓ)