________________
-
-
: શાસન સમાચાર : ભચાઉ–અત્રે પૂ. આ. શ્રી વિ. જિનેન્દ્ર સૂ. મ.ની નિશ્રામાં પૂ.મુ. શ્રી હેમેન્દ્ર ૧ વિ. મ. તથા પૂ. સા. શ્રી પ્રશમપ્રભાશ્રીજી મ.ના વરસીતપની પૂર્ણાહુતિ પ્રસંગે ઉત્સવ ? { ઉજવાયો. સુઢ ૧ તથા ૩ના શેઠશ્રી કેશવજી રવજી છેડા તરફથી પૂજાએ ભણાવાઈ છે તેઓ કુટુંબ સાથે આ પ્રસંગે મલાડ મુંબઈથી આવી ગયા હતા. સુદ ૨ ના શેઠ શ્રી લીલાધર રામજી બીડવાળા તરફથી પૂજા વિ. ઠાઠથી ભણાયા તેમનું કુટુંબ બીડથી ! આવ્યું હતું પૂજા ભાવના માટે જામનગરથી શ્રી વિમલ જિનેન્દ્ર સંગીત મંડળ પધાર્યું છે હતું. રેજ પ્રવચનમાં સંઘપૂજન વિ. થતાં હતાં વૈ. સુઢ ૬ ના ૧૮ અભિષેક થયા ? હતા. સંઘપૂન વિ. થયા.
પૂ. શ્રી વિહાર કરી વૈ. વઢ પ+૬ના થાન પધાર્યા. વૈ. વઢ ૭ ની શ્રી અજીતનાથ ન દેરાસરની ૧૬૩મી વર્ષ ગાંઠ ઉજવાઈ, ૧૮ અભિષેક થયા, ધજા ચડાવાઈ શ્રી પ્રફુલભાઈ ૧ કેડારી તરફથી સંઘજમણ થયું.
મગનલાલ ચત્રભુજ ખત્રીને ત્યાં પધારતા પાંચ હજાર રૂ. મૂકી પૂજન કર્યું. ૧ 8 હસુભાઈ કોટે ધાએ ૧૦-૧૦ રૂા. સંઘપૂજન કર્યું.
મુંબઈ–દાર હાલારી મહાજનવાડીમાં તા. ૪–૫-૯૭ના શાહ વેલજી પાનાચંદ ગલીયા તરફથી રળિયાતબેન વેલજીનો ઉપધાન તપ વિ.ની અનુમેહનાથી સી. સિદ્ધચક્ર મહાપૂજન ઠાથી ભણાયું. વિધિકાર શ્રી પાનાચંદભાઈ વીરપાર તથા સંગીતકાર શ્રી મનુભાઈ પાટીવાળા આવેલ. જીવયાની ટીપ સારી થઈ જેમાં ૫૦૦૦ સુથરી પાંજરા પળ, ૨૦૦૦ નળીયા પાંજરાપોળ, ૨૦૦૦ રા૫ર પાંજરાપોળ, ૫૦૦૦ જામનગર પાંજરાપોળ, ૪૦૦૦ લાખાબાવળ ચણમાં. ૨૦૪૫ આરાધના ધામ હાલારે પાંજરાપોળમાં છે આવેલ છે. ૩૦૦૦ પાયધુની જીવ છોડાવવા માટે આપેલ છે. દેવદ્રવ્યના ૩૦૦૦ શંખેશ્વર ? હાલારી જૈન ધર્મશાળામાં દેરાસર માટે આપ્યા છે.
પાટણ- પૂ. મુ. શ્રી તન્વરત્ન વિ. મ. સા. તથા પૂ. મુ. શ્રી હિતરત્ન વિ. મ.નો છે આ વૈ. સુ. પને દીક્ષાદિન બારમા વર્ષમાં મંગળપ્રવેશ સહુ પ્રથમવાર તેમની જન્મભૂમિ છે 45 4 પાટણમાં ઉજવાયે. પ. પૂ. વયેવૃદ્ધ મુનિપ્રવરશ્રી જ્યધ્વજ વિ. મ. આદિની નિશ્રામાં ન
શ્રી અષ્ટાપદજીની રચનાસહ મહાપૂજાને ખૂબ સુંદર ઠાઠ આવ્યું. ૨૪ ત્રિગડાં ૪,૮,૧૦, + ૨ ના ક્રમે ચારે દિશામાં જાણે કે ચારી જ મંડાઈ ન હોય સિદ્ધિવધૂને વરવાની.
બપોરે પૂનું પ્રવચન આદિ કાર્યક્રમને લાભ તેમના સંસારી માતુશ્રી મધુબેન ! પિતાશ્રી પ્રવિણભાઈ, મોટાભાઈ શ્રી દીપકકુમારે લીધેલ. પૂએ પ્રવચનમાં સંયમ ધર્મની મહાનતા ઉપર પ્રકાશ પાડેલ.