________________
૫ વર્ષ ૯ અંક ૪૨ તા. ૧૭–૬–૯૭ :
: ૯૦૧
નિરૂપણ કર્યું. આને સ્પષ્ટ સૂચિતાર્થ એ કેમ ન થઈ શકે કે “અર્થ-કામની ઇચ્છા
છે? તે ધર્મ ન કરાય, અધર્મ (=પા૫) કરાય?” કારણ કે સંસારી જીવની ધર્મ છે અને અધર્મ એ બે જ પ્રવૃત્તિ છે, નેધર્મ જેવી કે ત્રીજી પ્રવૃત્તિ નથી, (નહીંતર છે તો ત્રીજી રાશિ–નજીવ માનનારા નિહ્નવ રેહગુપ્તના અનુયાયી બની જવું પડે.) એટલે છે છે “ધમ ન કરાય” એનો અર્થ “અધર્મ કરાય એવો થઈ જ જાય.' છે જેમની અનુપમ વ્યાખ્યાન શક્તિ, શાસન સમર્પિતતા અને શાસન રક્ષતાદિ
અનન્ય ગુણોથી જેમના સ ય પૂ. ગુર્વાદિ વડિલે પ્રભાવિત હતા અને જાહેરમાં ! 4 પ્રશંસા કરતા અચકાતા ન હતા. ત્યારે “ઘરને બળેલો ગામ બાળે તે ન્યાયે પૂ. પરમ છે તારક ગુરૂદેવેશ શ્રીજી ઉપર આ ગણિશ્રીને તે દ્વેષ, મસરભાવ, અગમ્ય દ્વેષભાવ,
ઈર્ષાભાવ, પૂર્વગ્રહ કે છે–તે આ લખાણથી છતે થાય છે. - જ્યારે આ ગણિશ્રીને તે જન્મ પણ થયું ન હતું તથા તેમના વડિલોની પણ છે દીક્ષા થઈ ન હતી ત્યારે “વીર શાસન તા. ૨૭ મી મે સને ૧૯૨૭ શુક્રવારના અંકમાં { “મુનિશ્રી રામવિજ્યજી...એક દષ્ટિએ લેખના લેખક વાડીલાલ મહેકમલાલ શાહ લખે છે છે કે-જ્યારે જ્યારે એમના કટ્ટર વિરોધીઓ એમનું વ્યાખ્યાન સાંભળવા આવતા અને છે કેઈ એ બાબત તેમને પૂછતા ત્યારે તેઓ ( વિરોધીઓ) કહેતા કે અમને એમના છે 8 (મુ. શ્રી રામવિજયજીના) વિચાર સામે મજબૂત વિરોધ છે છતાં અમે એની વાણીમાં છે એટલા મુગ્ધ બન્યા છીએ કે એમના વ્યાખ્યાનમાંથી એક પણ દિવસ ગેરહાજર રહેવું અમને ઘણું જ સાલે છે.”
પ્રાચાણિક વિરોધીઓ પણ કેવા પ્રત્યાઘાત આપે છે તેની ગતાગમ વિનાના આ છે ગણિશ્રીને સુધારવાન ઠેકે નથી. જેમને ડૂબવું જ હોય તેમને બચાવનાર કઈ માડીછે જાયે જમ્યો નથી.
પિતાની જાતને મહાતાકિ માનનારા આ ગણિશ્રીની “મને દશાને જોઇ, છાશR. નિક સિગ્ગજ વિદ્વાને પણ આ “પતિ મૂખના વિદ્વત્તા ભર્યા (I) (કુતર્કો (1) વાંચી
મૂછમાં હસે છે. આમાં તેમનો પણ વાંક નથી, કારણ સંસ્કૃતમાં સુભાષિત આવે છે કે, છે “સ્વાતિ નક્ષત્રમાં શુતિમાં પડેલ વરસાદનું પાણી મોતી બને છે અને સર્ષના મુખમાં 8 { પડે તો ઝેર બને છે. એકનું એક પાણી પાવાપાત્ર ભેદે ભિન્ન ભિન્ન રૂપે પરિણામ પામે છે છે છે. તેમ આ ગણિશ્રીને વારસાગત રેગ મળે છે કે પૂ. પરમતારક ગુરૂદેવશ્રીજી પ્રત્યે ' એવું વિષ પાવામાં આવ્યું છે જેનું અજીર્ણ આવી રીતે દેખાડે છે અને તેમાં છે છે પોતાનું “ૌરવ માને છે. પોતાની જાતે પોતાની પ્રશંસા કરે તેને લોક કેવા માને છે ? તે તે ભૂલી જાય છે.