________________
૮૯૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે થશે તો તે નવકારને માનનારો કહેવાય. ( શ શ્રી નવકાર મહામંત્રમાં મેક્ષ વિના બીજી કશી જ વાત નથી. આવો શ્રી કે નવકાર મહામંત્ર મળવા છતાં પણ, ગણવા છતાં પણ સંસારમાં લહેર કરે, ધર્મ થાય તો ય ઠીક, ન થાય તો ય વાંધો નહિ, સંસારના સ્વાર્થ માટે જ શ્રી નવકાર મહામંત્ર ગણે તો તેને તે ફળે નહિ પણ ફૂટી નીકળે. માત્રા ખાય અને પથ્યનું વન ન કરે
તે શું થાય? જેને દુઃખ નથી ગમતું અને દુનિયાનું સુખ જ ગમે છે તે છવ શ્રી છે નવકાર મહામંત્ર ગણનારા હોય તો પણ તેને માનનારે નથી.
– – " ક આજે સત્યાસત્યની પરીક્ષા કર્યા વિના “આ તો અંગત આક્ષેપ” આથી ફાયદો છે શો? ધર્માત્માથી એ થાય જ કેમ? એવી જાતની ચર્ચા દરેકને માટે સહેલી થઈ પડી છે, આવી પરિસ્થિતિમાં સર્વના હિતની ખાતર સત્યનું જ સમર્થન કરવા ઇચ્છનારાઓને બહુ જ સાવચેત રહેવાની જરૂર છે. ' જેએ શાસન સેવા કરવા ચાહે છે તેઓ જેટલે અંશે શાસન વિધિઓને પણ ખોટી રીતે ઉતારી પાડવામાં હોય તેથી પણ અધિક હલકા ચીતરવામાં અને ઘટી કે સંભવી ના શકે તેવા આક્ષેપે અસત્ય રીતિએ કરવામાં રોકાય છે એટલે દરજે ! તેઓ જરૂર ભૂલ કરે છે અને શાસન સેવામાં અંતરાય નાખે છે. એ નિર્વિવાદ્ય છે. પણ જેઓને વાત વાતમાં અંગત આક્ષેપની જ ગંધ આવ્યા કરે છે, જેને સાચું કે બેટું પારખવાની દરકાર જ નથી અને વિરોધીઓની વિરોધ પ્રવૃત્તિઓ પણ રૂચે છે અને શાસન–સેવકની સાચી અને હિતકર પ્રવૃત્તિઓ પણ નથી રૂત તેઓની દરકાર શાસન સેવકોએ બીલકુલ કરવી ન જોઈએ અને સત્ય વસ્તુસ્થિતિ દર્શાવતા લેશ પણ અચકવું ન જોઈએ. ' અંગત આક્ષેપ એટલે શું? એ પણ જરા વિચારી લેવું જોઈએ. આક્ષેપ શબ્દ 8 અનેક અર્થનો વાચક છે એમ કેષ કહે છે. આક્ષેપ કરવો એટલે શબ્દને ગેર ઉપયોગ
કરે, નિંદા કરવી, કેઈના ઊપર પેટે અપવાઢ કરો અને ખોટી રીતિએ કેઈના [ પ્રતિ તિરસ્કારયુકત બોલવું યા લખવું એમ પણ કહેવાય. એટલે કાંઈ સામાની સાવચેતી થ માટે ચારને ચોર તરીકે અગર લફંગાને લહેંગા તરીકે ઓળખાવે એટલા ઊપરથી તે છે ? એની ઊપર આક્ષેપ કરે છે એમ ન જ કહી શકાય. માત્ર સ્વરૂપ દર્શનની ખાતર કઢી| આને કેઈ કેઢીઓ કહે તેમાં તે પિતાનું અપમાન નથી જ સમજતો. એટલું જ કે ! છે જે વ્યક્તિ જે વિશેષણ વાપરે તે તેણે ઈરાદ્ધાપૂર્વક સ્વરૂપ ઇર્શન માટે વાપરેલું હોવું ?