________________
વર્ષ બક ૪૨ તા. ૧૭–૬–૯૭ :
.: ૮૯૫
{ આવા કેમ રહ્યા તેવી પણ વાત ચાલુ છે ? અહીં પણ તમે ઘર–પેઢીના કામ–બરાબર 1 ગોઠવાઈ ગયા છે માટે આવે છે ને ? જે તેમાં વાંધો પડે તે કાલથી ને પણ { આવે ને? દાકરાએથી કે વહુઓથી તે અહીં અવાય નહિ ને? મારા ઘરના
બધા માણસે એ જ વ્યાખ્યાન સાંભળવું જોઈએ તેવું પણ તમારા મનમાં છે ખરું? છે તમારો નેકર પણ અહીં આવી શકે તેવી વ્યવસ્થા કરી છે ખરી? સાધુનો વેગ છે
હોય અને રોજ વ્યાખ્યાન ચાલુ હોય તે પેઢી અગિયાર વાગ્યા પછી જ ખેલોને? છે. છે આજે તે ઘણાને જેન નેકર પણ નથી ગમતા. અહીં આવે તેને રોજ સાધુ થવાનું મન થાય ખરું?
પ્ર : રોજ ઘા પડતા હોય તો એકાદ ઘા લાગી જાય ને ? ઉ૦ : હજી સુધી ઘા નથી લાગ્યો તેનું દુઃખ છે ?
અહીં રોજ કેમ આવે છે? સાધુ થવું છે? ઉદાર બનવું છે? શીલસંપન્ન | બનવું છે? તપસ્વી બનવું છે? સારા વિચારમાં જ રમવું છે? ખરાબ વિચાર આવે છે છે તે “હું નાલાયક છું, પાપી છું” તેમ લાગે છે? મઝેથી જીવી શકે, સારું ખા–પી | શકે, બે પિસા ધર્મમાં પણ ખચી શકે તેટલું હોવા છતાં પણ અધિકને અધિક ધન છે
મેળવવાનું મન થાય છે તે તે અમારે ભારે રોગ છે તેમ લાગે છે ? “ધર્મને ટાઈમ . જે નથી તેવું સુખી કહે? સુખી અને ટાઈમને આધીન ! તમને ટાઈમની કશી કિંમત
નથી. જેટલા અપલક્ષણે બીજામાં હશે તેના કરતાં વધારે અપલક્ષણે આજના ધર્મ ન કરનારમાં છે. મથી લાભ કરે છે, જૂઠ બોલે છે, ચોરી કરે છે. અને આજે તે ( રાજદંડ થાય તેવી ચરી ખૂબ મઝેથી કરે છે અને કરવી જ જોઈએ તેમ પણ કહે છે. છે છે તેથી જ આજે ઘણું લેકે ભગવાનને, સાધુને અને ધર્મને ખરાબ કહે છે, તે ત્રણની ૧ નિદા કરે છે. મારાથી ભગવાનને સાધુને અને ધર્મને કલંક ન લાગે તેવું જીવન મારે છે
જીવવું જોઈએ તેવું પણ મનમાં થાય છે? 5 આજે તમે જેમ જેમ ધર્મ કરે છે તેમ તેમ તમારું જીવન બગડતું જ જાય 8.
છે. લોભ ઓછો થયો છે? મારી પાસે ઘણું પૈસા છે હવે નથી જોઈતા તેમ થાય છે? 3 કેટલા પૈસા મળે તો વેપાર બંધ કરે ? મરતા સુધી બંધ જ કરવો જોઈએ તેમ માને છે છે? તમે નિવૃત્ત ક્યારે થવાના છે ? વેપાર ન કરતા હોય તેવા અહી બેસેલામાંથી કેટલા મળે? મઝથી છતે પૈસે, આજીવિકાનું સાધન હોવા છતાં ય વેપાર કરે તે જૈન જ નથી? તેવને ભગવાનનો ધર્મ અડકે છે તેમ કહેવાય?