________________
: શ્રી જૈન શાસન (અઢવાડિક)
વિરહથી દુઃખી દુઃખી હતી. તેમાં એક ગેાપી પાણી ભરીને આવતી હતી. તેણીએ નારદજીને જોયા અને કૃષ્ણના સમાચાર પૂછ્યા. તેા નારઢજીએ બધી વાત કરી તે તરત જ તે ગેાપી પેાતાની ચરણરજ અને ચરણેાઢક આપવા તૈયાર થા ગઈ કે મારા કૃષ્ણ અટ સાજા થવા જોઇએ. નારદજીએ ભય પણ બતાવ્યા કે, તારે રૌરવ નરકમાં જવુ પડશે. ત્યારે તેણીએ જે જવાબ આપ્યા તે આપણે બધાએ વિચાવા જેવા છે. હું.યાની સાચી ભક્તિ શુ કામ કરે છે! પેાતાના પ્રાણ આપવા તૈયાર થાય છે. તે ગોપી કહે‘મારા કૃષ્ણ માટે અનેકવાર રૌરવ નરકમાં જવું પડે તેા તૈયાર છું. પણ તે ઝટ સાજા થાય તે જ ભાવના છે.’
૮૮૦ :
મહાપુણ્યૈાદર્ય આવા પરમતારક શાસનને પામેલા આપણે સૌ શ્રી જિનાજ્ઞાના સાચા સમર્પણભાવ કેળવી, સાચી ભક્તિ કરી. મુક્તિપદ્મને પામીએ તે જ માંગલ કામના,
番态添合大 合皇發爭愛辛
*
-
વિવિધ વાંચનમાંથી
અ મૃ ત
કે ણી ચા
-
-પુ, સા. શ્રી હ`પૂર્ણાશ્રીજી મ.
મનને કેવી રીતે જીતવું?
મનને જીતવાનું કામ સહેલુ નથી. એના માટે સારા પુરૂષાર્થ કરવા પડે છે. વૈરાગ્ય ને સત્સ`ગ આ તેની મુખ્ય ચાવી છે. સંસારના અનેક પાર્થા આસક્તિને લીધે આપણું મન જ્યાં ત્યાં ખેંચાઇ જાય છે, એટલે આસક્તિ એછી થાય તેા મનનું પરિભ્રમણ અટકે અથવા ઘણાં પ્રમાણમાં ઓછુ થઇ જાય. તે જ રીતે મગ કે ખરાબ વાતાવરણથી માણસનું મન ઉત્તેજિત રહ્યા કરે છે. અને જ્યાં ત્યાં રખડવાનુ ચાલે છે. એટલે સ`ગ જો સત્સંગ બની જાય વાતાવરણ સુંદર મળી જાય તે પણ મનનુ પરિભ્રમણ સારી રીતે ઘટી જાય છે. મનને એકાગ્ર કરવા માટે તપ અને જપ ખૂબ ઉપયોગી ખામત છે. તપથી વિષયાસક્તિ ઘટે છે-તેથી મન શાંત અને છે. તે જ રીતે જપથી મન ખીલે ખરૂંધાય છે. આ રીતે કરવાથી ધીમે ધીમે પણ મનને જીતી શકાય છે.
આ અવસર્પિણીના સાત કુલકર કયા ?
૧. વિમલવાહન. ૨ ચક્ષુષ્માન. ૩ યશસ્વી. ૪ અભિચંદ્ર. ૬ મરૂદેવ. ૭ નાભિ,
૫ પ્રસેનજિત