________________
2
વર્ષ ૯ અક ૪૦ તા. ૩-૬-૯૭ :
: ૮૬૭
(૫) નામાર મહારાણાના હુકમથી વિરૂદ્ધ શ્વેતાંબરાએ ધ્વજાઇડ ચઢાવ્યેા છે તે ઊતારી દેવા જોઈએ અને દિગંબરને ધ્વજાદંડ ચઢાવાના હુકમ 'આપે.
પહેલા મુદ્દામાં હિંગબરાએ પેાતાની આમ્નામની મૂર્તિ હાવાનુ` કહે છે. પરતુ આ મૂર્તિ પર એવા ચિન્હો છે કે તે દિગંબરાની મૂર્તિ ઊપર નથી હોતા. શ્વેતાંબરાની મૂર્તિ પર જ હોય છે તેથી આ શ્વેતાંબરી સાબિત થાય છે.
ક્રિખર લાગેાની મૂર્તિના ખેાળામાં પુરૂષચિન્હ હેાય છે પરંતુ આ મૂર્તિ પર તે ચિન્હ થી જેથી આ મૂર્તિ કિંગખરી નથી. મૂર્તિ પર પુરૂષચિન્હ ઘસાવ્યું હાય તેવું નિશાન પણ નથી.
ઝિંગ બર લોગ આ દેરાસર પેાતે મનાવ્યું છે. એવુ કહે છે પર`તુ આટલો સમય થયા પરંતુ તેનેા એક પણ પૂરાવેા આપતા નથી. આ લેાગ દેરાસરના અધારાવાલા ભાગમાં કે જ્યાં કાઇપણ પેાતાનુ' નામ લખાવે અથવા યાગિરિ રાખવા વાલે હોય તે લેખ લખાવે નહીં તેવ! સ્થાનના સ, ૧૪૩૧ અને સં. ૧૫૭૨ ના લેખ બતાવે છે. પરંતુ પ્રથમ તો આ લોગા આ સવાને શ્રી વીર મહારાજાના સંવત બતાવે છે. આ વાત દિગંબરાની સાફ સાફ જૂઠી છે. આ લેખ અસલ તે। વિક્રમની સદીના જ છે કારણ કે દેરાસરમાં કેઈપણુ લેખ શ્રી વીરસ'વતના નથી. અને આ શિલાલેખામાં પણ સાફ સાફ વિક્રમાદિત્યનું જ નામ સંવતની સાથે લાગેલ છે. આથી શ્રી વીર સંવતના હિસાબથી આ લેખની પ્રાચીનતા કહેવી એ ઢિગબરાની વાતને અમેા જૂઠ સાબિત કરી એ છીએ. અસલ આ લેખ કેવા છે આ વિષે વિચારીએ તા થિંગ મરના પેાતે જૈન મિત્ર અને ઢિગબર જૈન આદિના લેખ જ પરસ્પર વિરૂઘ્ધતા બતાવી રહ્યા છે.
વાસ્તવમાં આ લેખ સારી રીતે કાઇએ પણ ભણ્યા નથી અને ઊતાર્યા પણ નથી અને રૂપે કિંગ ખરાએ રજુ કર્યા છે એથી આ લેખ શ્રી ઋષભદેવ મંદિરને છે કે કોઇ બીજા મદિરના છે. આ નિશ્ચય થઈ શકતું નથી. કારણ કે જૈનગઝેટમાં પમેશ્વર મઢેર બતાવેલ છે અને લેખની તલાશ કરવાથી તા એમાં ઝવેરચ’' શબ્દ જ દેખાય છે અને ગુલાબચંદજીના લેખમાં તે ન દિરની વાત છે અને ન જીધારની વાત છે. આથી સાષિત થાય છે કે આ લેખાથી આ મદિરનુ` દિગંબરપણું સાબિત થતું નથી..
આ લેખામાં વૈશાખ સુદૅ ત્રીજ હોવી કે અષ્ટમી હોવી ? અને ત્રીજને બુધવાર હાય તેા અહમને ગુરૂવાર ક્યાંથી આવે? ચાની જેમ આ લેખના સ'વતને વીરસ'વત અતાવવાની જૂઠી તરકીબ હતી તેમ આ પણ એક જૂઠી જ તરકીબ માલુમ પડે છે.