________________
૮૬૨ :
: શ્રી જૈન શાસન [અછવાડિક]
મગજથી જે નથી મળતું તેના કરતાં વધુ જ્ઞાનીને વંદન કરવાથી મળે છે. છે અને જ્ઞાનીના વંદનથી જેટલું મળતું નથી તેના કરતા તેમના આર્શીવાદથી વધુ મળે છે { છે. સારા અક્ષરવાળી એક કાપીની અનેક ઝેરોક્ષ કોપી તૈયાર થાય છે. તેમ સારા રે 4 આચરણવાળી વ્યક્તિ દ્વારા અનેક ઝેરોક્ષ વ્યકિતએ તૈયાર થાય છે. હવે તો એવા છે
ઝેરોક્ષ મશીન નીકળ્યા છે કે એકવાર તમે ઝેરોક્ષ કોપી કઢાવી તે લખાણ તમારે શું શી ? બીજુ છાપવું હોય તો છાપી શકાય તેવું દસ વખત કરી શકાય. સારા આચરણથી | આત્મા ઉપરથી ઢગલા બંધ અશુભ કર્મ નાશ પામે છે સાથે તેવું જીવન જોઈ સાહજીક છે છે તેવા આત્માએ તૈયાર થઈ જાય છે.
કલમ એ મગજની જીભ છે. વાત એ ગરજવાનની જીભ છે. અને આચરણ ? એ હૈયાની પ્રાયઃ જીભ હોય છે.
બેલો એના કરતા વિચારે વધુ અને વિચારો તેના કરતાં આચરે વધુ માટે શ્રમજીવી કરતાં બુદ્ધિજીવી વધે છે. અને બુદ્ધિજીવી કરતાં આચરણ પ્રેમી ત્રિજીવીની
વધુ કિંમત છે. ચારિત્ર એ ખરીદી શકાતું નથી. માટે ત્રણ જ્ઞાનના ધણ ઈદ્ર મહાર રાજા અવધિજ્ઞાની એવા ચારિત્ર જીવીને નમસ્કાર કરે છે. તારક તીર્થકર દેવો જન્મતા છે
ત્રણ જ્ઞાન લઈને જન્મે છતાં ચારિત્ર ધર્મની આરાધના કરી સર્વ કર્મોનો ક્ષય કરે છે. { કે પછી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે.
| મુહપત્તિના ૫૦ બોલમાં આગમનો સાર ભરી દીધો છે. પચાસ પોલમાં પહેલું છે હેયા પાસે મુહપત્તિ રાખી સૂત્ર અર્થ તત્વ કરી સહ કહેલું છે. તેને અર્થ એ છે છે સૂત્ર અર્થ ભણી અને જે તત્વ તારાપણું એટલે આત્મ તત્વને ગ્રહણ કરી લે. ૬ માલ ભર કચરો કાઢ. બાહ્યશોધ છોડ અંદર બેધ પ્રાપ્ત કર. પછી મેં હનીય કર્મને છે ઇ કાઢવા માટેના ૩ બેલ સમ્યકત્વ મેહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વ મેહનીય પરિહરૂં છે છે. પરંતુ સૂત્ર અર્થ તત્વ કરી સહુ એ પ્રથમ બેલ એક કહ્યો છે. સૂર. અર્થ તત્વ ? 8 એ પાયે છે. ત્યાર પછી અનુકમે કામ રાગ, નેહરાગ, દષ્ટિરાગ પરિહા. ' પછી જમણા હાથમાં મુહપત્તિ રાખી ડાબા હાથની અંદર ઉપર લઈ જવાની છે છે. તે વખતે મુહપત્તિ ડાબા હાથને અંઝર લઈ જતી વખતે અડાડવાની નથી. કેમ ? 5 સુદેવ, સુગુરૂ, સુધર્મ આરૂં એટલે કે આ ત્રણેને આત્મામાં એકરસ બનાવવાના છે. 8 તે પછી કુદેવ કુગુરૂ કુધર્મ પરિહરૂં બોલતી વખતે મુહપત્તિ જ્યારે નીચે આવે ત્યારે ? ' બરાબર હાથને અડાડી નીચે લાવવાની છે. તે ત્રણે આત્મ વિકાસમાં બમ્પ અને બ્રેક |
જેવા છે તેને ઘસડીને આત્મામાંથી કાઢવાના છે. ભુલે ચુકે પણ તેને અંશ આત્મામાં છે